હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, દિવાળીમાં આ આ રાજ્યો માં થઈ સકે છે ભારે વરસાદ…જાણો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ ને લઈને બહુ જ મોટી આગાહી જણાવી છે રાજ્યમાં ઉતર પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે જોકે સૂકા પવનો ફૂકવવાના શરૂ થઈ ગયા છે આથી હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. જેમાં તેમને જણાવ્યુ છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહસે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં આસમાની વરસાદી જાપ્તા પાડવાની સકયતા છે. સુરત, દંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સંભાવના છે. તેમજ સૌરાસ્ટ્ર, ઉતર ગુજરાત, પૂરવ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેસે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે. ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે.
જોકે, વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરી શકશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે અરબ સાગરમાથી ભેજવાળા પવનો ફૂકાસે અને ઉતર મધ્ય ગુજરાત, સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં ભાગમાં વાદળો આવવાની સકયતા રહેસે. દિવાળીની આસપાસ અને બેસતા વર્ષના શરૂઆતમાં સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માવઠાની અસર જોવા મળસે.
દિવાળીનો તહેવાર આવતાની સાથે જ વરસાદ પણ હાજરી પુરવવા આવસે. વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળસે . હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે દિવાળીના તહેવાર અને બેસતા વર્ષની શરૂઆતમાં વાદળો જોવા મળસે અને દક્ષિણ ગુજરાત અને સૌરાસ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં સામન્ય વરસાદી જાપતાઓ જોવા મળસે આથી ચોમાસુ પાક તૈયાર થઈ જવાથી પણ જો વરસાદી જાપતાઓ પડસે તો ખેડૂતોને પાક બગડવાની સકયતાઓ રહેલી છે.