હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરિ મહત્વની આગાહી આગમી ૫ દિવસ સુધી રાજ્યના આ ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. ત્યારે હાલમાંજ રવિવારે અમદાવાદમાં સાંજના સમ્ત્યે ખુબજ વરસાદ વરસ્યો હતો. તેવામાં હવામન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. ચાલો તમને આગાહી વિષે જણાવીએ.

અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે થોડાકજ દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થવામાં છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવામાં છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. આમ મહિનાના અંત સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

આમ સાથે સાથે હવામાન વિભાગે પણ આગામી ૫ દિવસ સાર્વત્રિક મેઘમહેર થશે તેવી આગાહી છે. અને સમુદ્રમાં લો પ્રેશર સીસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. જેમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી આગામી 01 જુલાઈ વરસાદનું જોર વધુ રહેશે. આમ અંબાલાલ પટેલ જણાવે છે કે આ વર્ષે વાવણી લાયક સારો વરસાદ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે.

આમ આ સાથે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર, ભરૂચમાં પણ વરસાદની આગાહીઓ છે. તેમજ અમરેલી, જુનાંગઢ, ભાવનગર, સોમનાથ, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. તેમજ તારીખ ૨૮ જુન થી ૧ જુલાઈ સુધી વરસાદનું જોર વધુ રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. આની સાથે કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે અંબાલાલ પટેલ ખેડૂતોને સલાહ આપતા કહે છે કે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.