યમનોત્રી નજીક થયેલા અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને મોરારી બાપુ એ આટલા રુપીયાની સહાય કરી ! જાણો વધુ વિગતે
આજે દિવસે ને દીવસે અકસ્માતોનું પ્રમાણ વધતું જોવા મળે છે અને મૃત્યુ ની સંખ્યા માં પણ વધારો તઃતો જોવા મળે છે અત્યારે દિવસે ને દિવસે ઘણા અકસ્માતો બનતા જોવા મળે છે જેમાં ખાસ કરીને રોડ અકસ્માતોનું કારણ ખુબ જોવા છેઆવો જ હાલમાં મધ્યપ્રદેશ ની અંદર એક આખી બસ ભરીને મધ્યપ્રદેશ ના યાત્રિકો જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે મોટો ગોઝારો અકસ્માત નડ્યો હતો .
મધ્યપ્રદેશ ના યાત્રિકોની ભરેલી બસનો અકસ્માત થતા એમની પાસે ૨૫ જેટલા યાત્રિકોના કરુણ મોત થયા હતા .પૂજ્ય મોરારિબાપુ એ મ્ર્યત્કોના પરિવારને પ્રત્યે સવેદના રાખીને મૃતકોના પરિવારને સહાય કરી છે.આ દુર્ઘટનામાં ૨૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને માહિતી મળી છે કે,યમનોત્રી નજીક આ ઘટના બની હતી આ ઘટનામાં ૨૫ યાત્રીઓના મોત થયા હતા ,
તેવામાં આ દરેક મૃત્યુ પામેલા પરિવારના પ્રત્યે સવેદના દાખવીને મોરારીબાપુ સહાય કરવા આગળ આવ્યા છે.બસની અંદર મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને મોરારીબાપુ દ્વારા ૫ હાજર રૂપિયાની સહાય મોકલવામાં આવશે.ખાસ વાત એ છે કે ગઈકાલના સમયે મધ્યપ્રદેશ ની અંદર આવેલા પન્ના જીલ્લામાં યાત્રિકો ભરેલી બસ યમ્નોત્રીજીના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓ લઇ જતી હતી.
જયારે આ દુર્ઘટના બની ત્યારે બસની અંદર ૪૦ જેટલા યાત્રીઓ હાજર હતા .તેમજ બસની દુર્ઘટના બનતાની સાથે જ યમનોત્રીની ખીણ માં ખુબ જ ગંભીર રીતે દુર્ઘટના બનતા ૨૫ યાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા પૂજ્ય મોરારીબાપુએ આ તમામ યાત્રિકોના મૃત્યુ માટે સવેદના વ્યક્ત કરીને દરેક મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને પાચ હાજર રૂપિયા ની સહાય કરવા આગળ આવ્યા છે .
જયારે આ દુર્ઘટના બની હતી ત્યારે બીજા લોકો પણ ઈર્જાગ્રસ્ત બન્યા હતા અને આ પ્રકારની અકારણ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ભારે માતમ છવાઈ ગયો હતો.પૂજ્ય મોરારીબાપુના આ પ્રકારની સહાયથી મૃતકના પરિવારને થોડીક આર્થિક સહાય રહેશે જયારે જયારે આવી કોઈ દુર્ઘટના બને છે ત્યારે મોરારીબાપુ કાયમ પોતાનો સહકાર આપતા નજરે જોવા મળે છે.
પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃત્યુ પામેલા લોકોના નિર્વાણ માટે પ્રાથના કરી હતી અને તેમના પરિવારના લોકો પ્રત્યે સવેદના પ્રગટ કરી હતી.મોરારિબાપુ એ મૃતકના પરિવારને ૫ હાજર રૂપિયા મોકલીને સહાય કરી હતી એટલે કે ૨૫ મૃતકોના પરિવાર માટે મોરારીબાપુ એ ૧૨૫૦૦૦ રૂપિયાની સહાય મોકલી છે.