“દુનિયામાં મા થી મોટું બીજું કોઈ નથી.” આ વાત ને સાર્થક કરતા પોતાના ઈંડા ને બચાવવા માટે એક પક્ષી જેસીબી ની સાથે બાથ ભીડે છે.

આ દુનિયા મા માતા થી મોટું કોઈ નથી જેનું એક જીવતું જાગતું ઉદારાહણ એક પક્ષી એ પૂરું પાડી દીધું. માત્ર મનુષ્ય જ નહિ પક્ષી પણ તેના બચ્ચા ને બચાવવા મા મનુષ્ય જેટલા જ સક્ષમ છે. તેવો એક વીડિયો હાલમાં જ વાયરલ થય રહ્યો છે. જેમાં એક પક્ષી પોતાના ઈંડા ને બચાવાવમાં એક જેસીબી સાથે ટક્કર લય લે છે.

જેસીબી મોટી મોટી ઇમારતો ને પણ એક જ ઈ જાટકામાં પાડી દેતું હોય છે. પણ આ વાયરલ વીડિયો મા જેસીબી ની સામે માતા પોતાના ઈંડા ને બચાવવા માટે અડીખમ ઉભી રહે છે. જયારે જેસીબી તેના ઈંડા પાસે આવે છે ત્યારે તે માતા તેની સામે અડીખમ ઉભી રહે છે અને નીડર રહી ને જેસીબી નો સામનો કરે છે.

તે મશીન સામે ઉભી રહે છે અને જ્યાં સુધી જેસીબી મશીન તેના થી દુર જતું નથી ત્યાં સુધી તે તેનો સામનો કરવા ત્યાં જ ઉભી રહે છે.આ વિડીયો જોઈ ને યુઝર તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ઘણા લોકો આ લોકો આ  વીડિયો જોઇને દુ:ખ પણ પ્રગટ કરે છે.

ઘણા લોકો ઈ તેની જુદી જુદી પ્રતિક્રિયાઓ આપેલી છે. ઘણા કહે છે કે આવા મૂંગા પક્ષીઓ ને હેરાન કરવા કેટલા અંશે યોગ્ય કહેવાય? ઘણા કહે છે કે આ માની બહાદુરી ને સલામ છે અને મા તને સલામ એવી કોમેંટ કોમેન્ટ મા લખતા જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.