મુકેશ અંબાણી ની આ ૧૦ અલીશાન વસ્તુઓ જોઈ ને રય જશો અચબ્બિત.

રિલાયન્સ કંપની ના ચરમેન મુકેશ અંબાની ને આપ સૌ જાણતા જ હશો. તે ભારત મા જ નહિ દુનિયા મા પણ પોતાના નામ નો ડંકો વગાડે છે. મુકેશ અંબાની આજે ભારત મા જ નહિ એશિયા મા પણ સૌથી ધનવાન વ્યક્તિ છે. તેની નેટવર્થ ૪૩.૨ બિલિયન ડોલર ની છે. ગયા વરસે તે ફોબ્સ ની યાદી મા સતત ૧૧ મા વરસે નંબર-૧ પર રહયા હતા.તે પોતાનું જીવન શાહી રીતે જીવી રહ્યા છે.

તે પોતાના ઘરે નાના મોટા દરેક પ્રસંગે પાર્ટી નું આયોજન કરતા હોય છે જેમાં તે બોલીવુડ ની હસ્તીઓ ને પણ બોલાવતા હોય છે.મુકેશ અંબાણી પાસે એવી ૧૦ વસ્તુઓ છે જે એશિયા મા માત્ર તેની પાસે જ જોવા મળે છે. શું તમે જાણવા માંગો છો એવી તે કઈ કઈ અમૂલ્ય વસ્તુઓ મુકેશ અંબાણી પાસે છે? આ રહી તેની તે અમૂલ્ય વસ્તુઓ.

૧) એન્ટીલિયા: મુકેશ અંબાણી નું ઘર એન્ટીલિયા ૨૭ માળ નું, ૪,૦૦,૦૦૦ સ્કેવર ફૂટ મા બનેલું છે. આ ઘર પાછલ તેણે ૬૫-અબજ રૂપિયા નો ખર્ચ કરિયો હતો. તેણે તેના ઘર ની સારસંભાળ રાખવા માટે ૬૦૦ જેટલા કર્મચારી રાખેલા છે. તેના ઘર ની અંદર હેલ્થ સ્પા, થિયેટર, સ્વીમીંગ પુલ, હેલીપેડ, ડાન્સસ્ટુડિયો, પાર્કિંગ ની વ્યવસ્થા જોવા મળે છે.

૨) BMW 760LI-: મુકેશ અંબાણી હમેશા આ જ કાર મા સફર કરે છે. જેમાં લેપટોપ ની સુવિધા ટીવી સ્ક્રીન ની સુવિધા અને આખી ગાડી બુલેટપ્રૂફ છે. જેની કિંમત ૧.૪ મિલિયન ડોલર છે.

૩) એરબેસ ૩૧૯ જેટ: મુકેશ અંબાણી પાસે ૧૦૦ મિલિયન ડોલર વાળું ૩૧૯ જેટ પણ છે. એરબેસ ની અંદર ફેન્સીંગ ડાયનીંગ એરિયા, એક રોયલ બેડરૂમ, મનોરંજન માટે એક ખાસ કેબીન પણ છે. જેમાં એસી અને ખાસ કોકપિટ છે.

૪) યાટ: મુકેશ અંબાણી પાસે એક મિલિયન ડોલર થી પણ વધુ કિંમત નું એક યાટ છે. જે ૫૮ મીટર લાંબુ અને ૩૮ મીટર પહોળાય મા સોલાર રૂફ લાગેલી છે. તેની અંદર પિયાનો બાર, લોન્જ અને ડાયનીંગ હોલ, રાયડીંગ રૂમ પણ છે. જેમાં ૧૨ પેસેન્જર અને ૨૦ કૃ મેમ્બર રહી શકે છે.

૫) MaYbach 62- તે એક માત્ર એવા વ્યક્તિ છે કે જેને પોતાની પત્ની ને આવી ગીફ્ટ આપી હોય. આ કાર ની સ્પીડ ૨૫૦ કિલો મીટર પ્રતિ કલાક છે. આ કાર ૫.૪ સેકંડ મા ૦-૧૦૦ ની સ્પીડ પકડી લે છે.

૬) Aston Martin Rapide – તેની પાસે ઘણી હાયટેક કાર છે. આ કાર માં ૫.૯એલ એન્જીન છે. આ કાર એક કલાક મા ૨૦૩ માઇલ સુધી ચાલી શકે છે.

૭) Mercedes SL500 – અંબાણી પાસે Mercedes SL500  કાર પણ છે. આ કાર ની કિંમત ૧-લાખ ડોલર જેટલી છે. આ કાર પણ આધુનિક સુવિધા થી સજ્જ છે.

૮) Rolls-Royce Phantom – અંબાણી પાસે ની આ કાર ની કિંમત ૪-કરોડ થી પણ વધુ છે. આ કાર એક કલાક મા ૨૪૯ કિલોમીટર નું અંતર કાપી શકે.

૯) બીઝનેસ જેટ-૨- મુકેશ અંબાણી પાસે આ એક બીસનેઝ વિમાન છે. આ વિમાન મા ઓફિસ, બેડરૂમ ની સુવિધા છે. જેની કીમત ૭૩ મિલિયન ડોલર ની છે.

૧૦) ફાલ્કન ૯૦૦ EX- જેટ એરબેસ ૩૯૧ સિવાય અંબાણી પાસે એક બીજું પ્લેન છે. જેની કિંમત ૧૦૦ મિલિયન ડોલર ની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.