મુકેશ અંબાણી ની ભાણી ઈશિતા સાલગાવકરે ભાઈ અનંત સાથે લીધી ધમાકેદાર ‘ બ્રાઈડલ એન્ટ્રી ’ જુવો વિડીયો
ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેસ અંબાણી અને તેમનો પૂરો પરિવાર પોતાની લક્ઝરી લાયફ ના કારણે બહુ મશહુર ગણાય છે. આમ તો મુકેશ અંબાણી ના જીવનને લઇ રોજબરોજ તેમના જીવન અંગે ચર્ચા થતી જોવા મળતી હોય છે. ભારતના સૌથી અમીર બીઝનેસમેન મુકેશ અંબાણી ની ભાણી ઈશિતા સાલગાવકર જલ્દી જ બીજા લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં જ પોતાની પ્રી વેડિંગ સેરેમની ના ફોટો અને વિડીયો સામે આવ્યા છે જેમાં ઈશિતા ની બ્રાઈડલ એન્ટ્રી લેતી જોવા મળી છે. પહેલા તો એ તમને જણાવી દઈએ કે ઈશિતા , મુકેશ અને અનીલ અંબાણી ની બહેન દિપ્તી સાલગાવકર અને દતરાજ સાલગાવકર ની દીકરી છે.
તે હાવર્ડ બીઝનેસ સ્કુલ ની જૂની વિદ્યાર્થી અને ‘ VM સાલગાવકર કોર્પોરેશન પ્રાઇવેટ લીમીટેડ’ માં કોર્પોરેટ ડેવલોપમેન્ટ ની ઉપાધ્યક્ષ છે. જેના અધ્યક્ષ તેના પિતા દતરાજ છે. ઈશિતા ‘નેક્સજુ મોબીલીટી ’ના સંસ્થાપક અતુલ્ય મિતલ સાથે બીજા લગ્ન કરવા જઈ રહી છે. તેના પહેલા લગ્ન ૪ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ હીરાના વ્યાપારી નીરવ મોદી ના નાના ભાઈ નિશલ મોદી સાથે થયા હતા. પરંતુ જલ્દી જ તેઓ અલગ પણ થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્ન નો જે વિડીયો સામે આવ્યો છે. તેમાં તે બ્રાઈડલ એન્ટ્રી લેતી નજર આવી રહી છે. વિડીયોમાં જોઈ સકાય છે કે, ઈશિતા પેસ્ટલ પિંક કલરના લહેંગા માં બહુ જ ખુબસુરત લાગી રહી છે.
તેમાં તેનો ભાઈ અંગત અંબાણી અને ઈશા અંબાણી ના પિતા તે પોતાના જીજા આનંદ પિરામલ ની સાથે મંડપ માં જતા દેખાઈ આવે છે. તેના પ્યારા ભાઈ અનંત પણ મરુન કલરના ઇન્ડો વેસ્ટર્ન માં બહુ જ સરસ બતાઈ રહ્યા છે. આ વિડીયોને મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી એ પોતાના ફેન પેઝ પર શેર કર્યો છે. હાલમાં જ ઈશિતા સાલગાવકર અને અતુલ્ય મિતલ એ લંડન ના સ્ટોક પાર્ક માં પ્રી વેડિંગ સેરેમની કરી હતી. આ સેરેમની થી થોડી તસ્વીરો અને વિડીયો સામે આવ્યા હતા. જેમાં બંને એક બીજા માં ખોવાય ને ડાન્સ કરતા નજરે આવે છે. બોલરૂમ થીમ વાલી પાર્ટીમાં ઈશિતા એ ખુલ્લા વાળ ની સાથે એક સુંદર સિલ્વર કલર નું ગાઉન પહેર્યું છે. ત્યાં જ તેના થનારા પતિ અતુલ્ય એ બ્લેક સુત અને પેન્ટ માં નજર આવી રહ્યા છે.
View this post on Instagram
View this post on Instagram