હરિયાણાની મુનકમાઁ સ્કૂલથી ઘરે આવતી ટીચર મહિલાને ટ્રકે અડફેટે લઇ કચડીનાખી ઘટનાસ્થળેજ થયું કમકમાટી ભર્યું મોત…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ

આ અકસ્માત હરિયાણાના મૂનકમાંથી સામી આવી રહી છે જ્યાં એક મહિલા શિક્ષકના કરુણ અકસ્માતના CCTV બહાર આવ્યા છે. સોમવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં એક ખાનગી સ્કૂલની શિક્ષિકા બબીનાને એક ટ્રક કચડી નાંખે છે. તે બસ અને ટ્રકની વચ્ચે ફંસાઈ ગઈ હતી. દુર્ઘટનામાં તેનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું, આ સિવાય તે જે સ્કૂટી પર જઈ રહી હતી, તે પણ સળગી ગયું હતું. મહિલાની મૃત્યુ બાદ પરિવારમાં ખુબજ ગમ નો માહોલ થવા પામ્યો હતો.

વાત કરીએ તો જાખ મંડીની રાજકીય સ્કુલમાં કાર્યરત સંદીપ કુમારની પત્ની બબીના હમીરગઢની એક ખાનગી સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. તે સ્કુલ પુરી થઈ ગયા પછીથી પોતાના સ્કુટી પર ઘરે જઈ રહી હતી. મૂનકના તાલિબ ચોકની પાસેના પાતડા રોડ પર તે સ્કુલની સાઈડમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવેલી એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી. તેના કારણે બબીના સ્કૂટી સાથે ઘટના સ્થળે પડી જાય છે અને તે પછીથી સ્કૂટીમાં આગ લાગે છે.

અકસ્માત બનાતજ થોડીવારમાંજ શિક્ષકની સ્કૂટી સંપૂર્ણ રીતે સળગી જાય છે. શિક્ષકાને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરે છે. મૃતકને એક ચાર વર્ષનો છોકરો છે. આ ઘટનામાં ટ્રકે પાછળથી સ્કુટીને ટક્કર મારી છે. ટક્કર વાગતાની સાથે જ સ્કુટી જમીન પર પડી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. સ્કુટી ચલાવી રહેલી બબીના સ્કુટીથી થોડે દૂર ઉછળીને પડી હતી. તેના કારણે તે દાઝી જતા બચી ગઈ હતી. જોકે તે મોતને હાથ તાળી આપવામાં નિષ્ફળ રહી હતી. દુર્ઘટના પછીથી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ડીસીપી મનોજ કુમારે જણાવ્યું કે કેસ નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડ્રાઈવરની ઝડપથી ધરપકડ કરવામાં

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *