જશ હત્યાકાંડ:જશ ને ખૂબ જ પ્રેમ કરતો હોવા છતાં શા માટે કરી નાખી હત્યા.શા કારણોસર કરી હત્યા તેની પુરી માહિતી તેની કાકી એ જણાવી.જાણો શા કારણોસર કરી હત્યા.

જશ મર્ડર કેસ:કાકી તેના જશ ને ખૂબ જ પ્રેમ કરતી હતી.જશ ને કાર વાળી ગેમ ખુબ જ પ્રિય હતી માટે તેની કાકી એ તેના માટે તેના ફોન માં આ ગેમ પણ ડાઉનલોડ કરી આપી હતી.જયારે આ ઘટના બની ત્યારે જશ તેની બહેન ની સાથે તેની કાકી ના ઘરે જ હતો જશ મોબાઈલ માં ગેમ રમવા લાગિયો એટલે તેની બહેન ઘરે વય ગય.

કરનાલ હરિયાણા માં આજે આ ઘટના એ ખુબ જ જોર પકડિયું છે કે શા માટે તેની જ કાકી એ તેના જશ ની હત્યા કરી નાખી.અંજલિ કાકી ની જશ સાથે એવી તે શું દુશમની હતી કે તેનું ગળુ દબાવીને તેને મોત ને ઘાટ ઉતારી દીધો.આ બધી માહિતી અંજલિ એ તેના બયાન માં પોલીસ ને આપી હતી.

અંજલિ પોતાના રૂમ માં ટીવી જોતી હતી અને જશ મોબાઈલ માં ગેમ રમી રહ્યો હતો.સિરિયલ જોતા જ અંજલિ ને એવો તે શું ગુસ્સો આવીયો કે તેને તેના મોબાઈલ ના ચાર્જર નો કેબલ વાયર લય ને જશ ના ગળા માં નાખીને ખેંચવા લાગી જયારે જશ જોરથી અવાજ કરવા લાગીયો એટલે તરત જ અંજલિ એ કેબલ લય લીધો ત્યારબાદ અંજલિ ને વિચાર આવીયો કે જશ ઘરે જાય ને આ બધું તેના માતા-પિતા ને જણાવી દેશે તો? એટલે તેને ફરીથી કેબલ વાયર લઈને જશ ના ગળા માં નાખીયો અને આ વખતે જ્યાં સુધી જશ મૃત્યુ નો પામિયો ત્યાં સુધી તેને કેબલ વાયર છોડીયો નહિ.

આ બધી વાત માં જણાવતા અંજલિ એ કહ્યું કે હવે તેને આ વાત નું ખુબ જ દુઃખ થાય છે.તેને જણાવ્યુ કે જશ ની હત્યા બાદ તેની ડેડબોડી ને તેને ઘર ની અગાશી પર જ રહેવા દીધી કારણકે નીચે ઉતારવા માટે કોઈ વ્યવસ્થા નોતી.અને જણાવ્યુ કે જો નીચે ઉતારવાની વ્યવસ્થા હોત તો તે જશ ની ડેડબોડી ને પોતાની અગાસી પર લય જાત.

આ બધી ઘટના બની ગયા બાદ જયારે પોલીસ તપાસ ચાલી રહી હતી ત્યારે અંજલિ તે ડર હતો કે કદાચ પોલીસ તેની આંગળી ના નિશાન પણ નો લે અંજલિ એ આ વાત ની કોઈ ને જરાક પણ ખ્યાલ આવવા નો દીધો કે આ આખી ઘાટનામાં તેનો હાથ છે.એટલું જ નહિ તેણે તેના સગાવ્હાલા ને જશ નું જ્યાં ખુન કરિયું તે જ બેડ પાર ચા-નાસ્તો કારાવિયો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *