નવજોત સિદ્ધુ ને ૧ વર્ષ ની જેલ થઈ, શું થયું હશે જેનાલીધે સજાને પાત્ર બન્યા કોંગ્રસ ના પૂર્વ પ્રેસિડેન્ટ…જાણો પૂરો મામલો

ક્રિકેટ થી કોમેડી પછી રાજનીતિ, હવે સિદ્ધુ જેલ માં જવાની તૈયારીમાં જોડાઈ ગયા છે. ૩૪ વર્ષ જુના રોડ રેજ ના કેસ પંજાબ કોંગ્રેસ નાં પૂર્વ પ્રેસિડેન્ટ નવજોત સિંહ સિદ્ધુ ને સુપ્રીમ કોર્ટે ૧ વર્ષ ની સજા સંભળાવી છે. તમને જણાવી એ કે સિદ્ધુ ના હમલામાં માં એક વૃદ્ધ નું મૃત્યુ થઈ ગય હતી. કોર્ટે તેના ૪ વર્ષ પહેલાના નિર્ણય ને ફેરવી નાખ્યો છે. ત્યારે તેમને ૧ હજાર ના દંડ ઉપર છોડી મુક્યા હતા.

સુત્રો ની માન્યે તો તેમને આજેજ પટિયાલા જેલ માટે લઈ જવાના છે. જો સિદ્ધુ જેલ ગયા તો તે તેમના દુશ્મન વિરોધો અકાલી દળ બિક્રમ સિંહ મજીઠીયા ના પાડોશી બની જશે. આ ખબર ની જાણ મળતાજ નવજોત સિદ્ધુ ની પત્ની ડો. નવજોત કોર સિદ્ધુ તેમને મળવા અમૃતસર પટિયાલા જાય છે. સિદ્ધુ ને પંજાબ સરકાર તરફથી ૪૫ પોલીસકર્મીઓ ની તેમની સુરક્ષા માટે ટીમ મળી હતી, સજા થતા તેને પણ પાછી લેવાનો આદેશ અપાય ગયો છે.

સિદ્ધુ ને તો હવે ધરપકડ કરવામાં આવશે. ક્યાં તો તે આત્મસમર્પણ કરશે. પંજાબ પોલીસ ને આ મામલે કાનુન નું પાલન કરવું પડશે. સિદ્ધુ ને આજેજ જેલ જવું પડશે. સિદ્ધુ થોડા સમય પહેલા પટિયાલા નજીક તેના ઘરે પહોચ્યા છે. અને નિર્ણય વિષે તેમણે કાઈપણ કહ્યું નથી.

આ મામલા ને લઇ સિદ્ધુ નો જવાબ આવી ગયો છે. તેમણે ટ્વીટ કર્યું કે તેમને કાનુન નો આ નિર્ણય મંજુર છે. જે સમયે સુપ્રીમ કોર્ટ માં સુનવાય અને સજા સંભળાવવાની હતી ત્યારે નવજોત સિદ્ધુ મોંઘવારીના મુદ્દા પર સરકાર તરફ પ્રદર્શન કરી રહ્યા હતા. સિદ્ધુ એ હાથી પર બેઠી પ્રદર્શન કર્યું હતું. આમ પછી તેમને આ ૧ વર્ષ ની જેલ નો હુકમ ની ખબર પડી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *