દહી સાથે આ ત્રણ વસ્તુ ખાવાની ભુલ ક્યારે પણ ના કરતા ! જો આવુ થશે તો જીવનભર પછતાશો

દહી સ્વાસ્થ્ય માટે લાભકારી છે .ઉનાળામાં લોકો દહીં ખાવાનું વલણ વધારે ધરાવે છે દહી ખાવામાં સ્વાદીસ્ટ હોય છે તેને નાના બાળકો થી લઇ  ને મોટા વૃધ્ધો પણ બહુ આનદ થી ખાતા હોય છે તેમાં વિટામિન્સ  , કેલ્શિયમ , અને પ્રોટીનની માત્ર ભરપુર જોવા મળે છે આ બધું આપણા  શરીરને મળતું હોવાથી શરીર સ્વાસ્થ્ય જાણવી રાખવામાં મદદ કરે છે નિયમીત દહી નું સેવન કરવાથી ડાઈજેશન સીસ્ટમ સારી રહે છે .દહી ખાવાથી સ્વાસ્થ તો સારું રહે જ છે પરંતુ એની સાથે અનેક  બીમારી થી પણ બચી સકાય છે તે બીમારી સામે રક્ષણ આપે છે . પરંતુ ઘણીવાર આપડે અમુક વસ્તુ સાથે ન ખાવાની વસ્તુઓનું પણ સેવન કરતા હોઈએ છીએ જે આપણા  સવાસ્થ્ય ને સુધારવાને બદલે વધારે બગાડી નાખે છે આવું જ  દહી  સાથે અમુક વસ્તુ નું સેવન કરવામાં આવે તો  તે આપણા  માટે નુકશાન કારક સાબિત થાય છે તો ચાલો આજે જાણ્યે એઈ વસ્તુ જે દહી  સાથે ના ખાવી જોઈએ .

  • દહી અને ડુંગળી

ઉનાળો આવતા આપડે ડુંગળી ખાવાનું શરુ કર્યે છીએ જેનાથી આપણને લુ ના લાગે આવું આપણા વડીલો દ્વારા પણ કહેવામાં આવતું હોય છે . ઘણા લોકો ડુંગળી ની સાથે દહી  ખાવાનું પસંદ કરતા હોય છે જો તમે પણ આવી ટેવ રાખો છો તો આદત બદલી નાખજો વાસ્તવમાં  દહી શરીરને ઠંડક આપે  છે અને ડુંગળી ની પણ તાસીર ગરમ હોય છે એવામાં ડુંગળી અને દહી નું સેવન સાથે કરવામાં આવે તો આપણા શરીરને નુકશાન થઇ સકે છે .

  • દહી અને માછલી

એવું કહેવાય છે કે માછલી ખાવાથી આંખોની સમસ્યાથી થી રાહત થાય છે જો કોઈ વ્યક્તિ દહી સાથે માછલી ને ખાય છે તો તે બીમારી ને આમંત્રણ આપી રહ્યું છે . દહી અને માછલી  નું સેવન એકસાથે ક્યારેય ના કરવું જોઈએ જો તમે માછલી ખાવ છો તો તે સમયે ભૂલથી પણ દાહી ન ખાવ . દહી  અને માછલી ને એક સાથે ખાવાથી પેટને લગતી સમસ્યા થઇ સકે છે .

  • દહી અને કેરી

ઉનાળા ની ઋતુ માં જ કેરી પણ આવતી હોય છે તેથી લોકો કેરી ખુબ ખાતા હોય છે તેનાથી શરીરમાં નવું લોહી બને છે અને શરીર ને અનેક રોગોથી દુર રાખે છે  આ કેરી એક જ એવું ફળ છે જે ઉનાળાની ઋતુનું મોસમી ફળ કહેવાય . જેને દરેક  લોકો પસંદ કરતા હોય છે . કેરી ને દહી  સાથે ક્યારેય ના ખાવું કારણ કે દહી અને કેરી ની તાસીર એકબીજા કરતા ઘણી જુદી હોય છે .આ કારણે પેટ માં અપચો અને પેટને સબંધિત રોગો થવાની સંભાવના રહે છે , દહી  અને કેરીને એકસાથે ખાવાથી ત્વચાને લગતા રોગો પણ થાય છે આમ તમારા સ્વાસ્થને દહી અને કેરી સાથે ખાવાથી નુકશાન પહોચાડી  શકો છો આથી કયારેય આ બંને સાથે ના ખાવું .

દહીંનો ઉપયોગ વાળ અને ત્વચા માટે પણ કરવામાં આવે છે તેનાથી ઘણા પ્રકારની સ્વાદ માં સરસ વાનગી પણ બની સકે છે તેમજ કોઈ સાક માં ગ્રેવી ની જરૂર હોય કે ગ્રેવી ગટ્ટ બનાવી હોય તો દહી નો ઉપયોગ થય છે .આમ તો દહી ખાવું આપણા માટે સારું જ છે પરંતુ તેની સાથે જો અમુક વસ્તુ ખાવા માં આવે તો જ તે આપણા શરીરને નુકશાન થઇ સકે  છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.