આવી ગજબ ની કંકોત્રી પહેલા ક્યારેય નહી જોય હોય ! જાણો શુ ખાસિયત છે આ કંકોત્રી ની

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો ખુબજ ધામધૂમથી લાગ્ન કરતા હોઈ છે તેમજ લગ્નને યાદગાર બનાવવા માટે શું નથી કરતા હોતા સારામાં સારા આકર્ષિત કપડા તેમજ લગ્ન બાદ રીશેપ્શન, અને હાલ એક તેવાજ નવા લગ્ન સામા આવી રહ્યા છે જેમાં તે કપલે લગ્નને ખાસ બનાવવા એક અનોખી કંકોત્રી છપાવી હતી જેને જોઈ દરેક લોકો જે આ કંકોત્રી જોવે છે તે વખાણ કરી રહ્યા છે. આમ દરેક લોકો ની જેમ આ કપલે પણ ક્યાંક અલગ કરવાનું વિચારી આ કંકોત્રી છપાવી હતી.

હાલ આ લગ્નમાં લોકો આ કંકોત્રી જોઈ ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અને આ કંકોત્રી તેમજ આ કપલના ખુબજ વખાણ કરી રહ્યા હતા. અને આ કંકોત્રી ની સોશીયલ મીડિયામાં તસ્વીરો વાઈરલ થતા લોકો એ પણ ખુબજ વખાણ કર્યા છે. આપણે ઘણા એવા લોકો ને પણ જોતા હોઈએ છીએ જે લગ્ન પાછળ ઘણો બધો ખર્ચો કરી દેતા હોઈ છે.

હાલ કંકોત્રી ખુબજ ચર્ચાનો વિષય બની ચુક્યો છે. આ કપલે તેમના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે આ કંકોત્રીને આધારકાર્ડ જેવી બનાવીને તેમાં આધારકાર્ડ ના નંબર ની જગ્યાએ પોતાના લગ્નની તારીખે તેમજ તેના રહેઠાણનાં સરનામે લગ્નનું સરનામું રાખ્યું હતું. આમ આવી રીતે પુરા આધારકાર્ડમાં બધીજ લગ્નની વિગત નાખવામાં આવી હતી. અને એક સુંદર મજાનું કાર્ડ તૈયાર કરી લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ કંકોત્રી જોઈ લોકો ખુબજ ચોકી ઉઠ્યા હતા અને રસપૂર્વક કંકોત્રી વાચતા હતા. આ કંકોત્રી છત્તીસગઢના જસપુર જિલ્લાના અંકિરા ગામના રહેતા એક યુવકે તૈયાર કર્યું હતું. આ લગ્નનું કાર્ડ દરેક જગ્યાએ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયું હતું અને દરેક લોકો આ કાર્ડને જોઈને ચર્ચા કરી રહ્યા હતા, તેથી આ કપલે તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તેમના લગ્નની કંકોત્રીને આધારકાર્ડની જેવી છપાવી હતી. આમ છાપવામાં આવેલી દરેક વિગતો સમજી અને વિચારીને સરસ રીતે લખવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.