નીતા અંબાણી પણ મુકેશ અંબાણી સાથે લક્ઝરી લાઈફ જીવે છે, 242 કરોડના પ્લેનમાં કરે છે સફર, જુઓ અંદરની તસવીરો.

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેસ અંબાણી અને તેમનો પૂરો પરિવાર પોતાની લક્ઝરી લાયફ ના કારણે બહુ મશહુર ગણાય છે. આમ તો મુકેશ અંબાણી ના જીવનને લઇ રોજબરોજ તેમના જીવન અંગે ચર્ચા થતી જોવા મળતી હોય છે. એવામાં એ પણ કહેવામાં આવે છે કે અંબાણી પરિવાર માં સૌથી વધારે લક્ઝરી લાયફ જો કોઈ જીવતુ  હોય તો તે છે મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી. એવું માનવામાં આવે છે કે, નીતા અંબાણી બહુ જ ખર્ચાળી  છે અને તેના પતિ મુકેશ અંબાણી સાદગી નું જીવન જીવવું પસંદ કરે છે.

મુકેશ અંબાણી કેવલ ભારત માં જ નહિ પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણવામાં આવે છે. આમ તો મુકેશ અંબાણી પાસે ઘણા પોતાના ખાનગી પ્રાઇવેટ જેટ પણ છે. પરંતુ, તેમની પત્ની નીતા અંબાણી તો એક ખાસ પ્રકારના પ્લેનમાં સફર કરતી જોવા મળે છે. તેણે પ્લેનને એક ફાઈવસ્ટાર હોટલ જેવો લુક આપ્યો છે. ખબરો નુ માનવામાં આવે તો નીતા અંબાણી વધારે આ જ પ્લેનમાં સફર કરવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, આ પ્લેનની કીમત લગભગ ૨૪૨ કરોડ રૂપિયા છે.

૨૪૨ કરોડના આ પ્લેનની અંદર જરૂરિયાત ની તમામ, વસ્તુ  ઉપસ્થિતછે. નીતા અંબાણી એ પોતાના પ્લેનને એક મહેલ જેવો લુક આપવામાં આવ્યો છે. પલેનની અંદર ની વાત જણાવ્યે તો પ્લેનની અંદર ૨ ડાઈનીંગ રૂમ, એક હોલ, અને શાહી કિચન – બાથરૂમ પણ સામેલ છે. પ્લેનની અંદર ના દેખાવ ની વાત કર્યે તો પલેનની અંદર  નો નજરો એકદમ મહેલ અને રાજાઓ જેવો દેખાવ છે.  પલેનની અંદર નીતા અંબાણી પોતાના બીઝનેસ ડીલ કરતી હોય છે. એવું માનવામાં આવે છે કે, નીતા અંબાણી પોતાના દરેક બીઝનેસ ડીલ અને બીઝનેસ થી જોડાયેલી મીટીંગ આ પ્લેનની અંદર જ કરે છે.

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી દ્વારા ૨૦૦૭ ના વર્ષમાં નીતા અંબાણી ને આ પ્લેન ગીફટના રૂપમાં આપ્યું હતું. તેમણે આ ગીફ્ટ નીતા અંબાણી ના ૪૧ માં જન્મદિવસ પર આપ્યું હતું જેના પછી નીતા અંબાણી એ  આ પ્લેનને એક ફાયવ સ્ટાર હોટેલમાં ફેરવી દીધું હતું. નીતા અંબાણી  આમ તો પોતાની  વસ્તુ ને લઇ ને કાયમ ચર્ચામાં જોવા મળતી હોય છે. સાથે તે પોતાની લાયફ સ્ટાઈલ અને ડ્રેસ ના કારણે પણ લોકો તેમણે અનુસરતા હોય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.