નીતા અંબાણી આટલા મોંઘા સેન્ડલ પહેરે છે કે જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે….એક સેન્ડલની કિંમત…

બીઝનેસ ટાયકૂન મૂકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી તેના શોખ અને ફેશન ના કારણે ચર્ચામાં જોવા મળતી હોય છે.તે માત્ર કોઈ અર્બોપતિની પત્ની જ નથી પરંતુ તે એક બિઝનેસ વુમન પણ છે.તે રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની અધ્યક્ષ તથા સંસ્થાપક છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની નિર્દેશક છે. આટલું જ નહિ સાથે તે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઈન્ડીયન્સ ની માલકીન પણ છે.નીતા અંબાણી એક સ્કૂલ ટીચર હતા અને ત્યાંથી તેમની તરક્કી થતાં આજે તેઓ અરબોપતિ બની ગઈ છે.

નીતા અંબાણી ત્રણ બાળકોની માતા હોવાની સાથે સાથે ૫૮ વર્ષે પણ એક ફેશન આઇકોન તરીકે ઓળખાય છે.પાર્ટીમાં વેસ્ટર્ન લુક થી ચારચાંદ લગાવવા હોય કે પછી લગ્નો અને તહેવારોમાં ટ્રેડિશનલ લૂકમાં દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરવું હોય આ બંને માં તે બધા કરતા અલગ જોવા મળે છે.આટલું જ નહિ તેમની પાસે દરેક આઉટફિત માં પહેરવા માટે અલગ અલગ સેન્ડલ પણ જોવા મળે છે.જેની કિંમત જાણીને તમારા હોશ ઊડી જાય.Saint Laurent એ નીતા અંબાણી ની મનપસંદ બ્રાન્ડ છે.અને આ બ્રાન્ડના તેમની પાસે અનેક સેન્ડલ પણ છે.ઈશા અંબાણી પિરામલ ના ફેન છે થી નીતા અંબાણી ના આ સેન્ડલ અંગેની માહિતી મળી છે.

એકવાર નીતા અંબાણી ને તેમના પતિ મુકેશ અંબાણી સાથે કેપચર કરી લીધા હતા ત્યારે તેમણે ગુલાબી રંગનો ચુડીદાર સુટ પહેર્યો હતો.જેના પર સિલ્વર કલારનું વર્ક કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના આ લુંકને Tribute silver Metallic Platform સેન્ડલ થી સજ્જ કરવામાં આવ્યો હતો જેની કિંમત ૭૬,૮૩૮ રૂપિયા છે.

એક ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણી એ ગ્રે કલરની ડોટેડ સફેદ કલર નો સુટ પહેર્યો હતો જેમાં તેમણે પોતાના આ લુક નેએક ન્યૂડ કલરના પર્સ સાથે અને Tribute nude Platform સેન્ડલ થી સજ્જ કરવામાં આવ્યો હતો.આ સેન્ડલ ની કિંમત ૭૬,૯૮૨ રૂપિયા છે. તેમણે પોતાના લુકને ખુલા વાળોમાં પરફેક્ટ બનાવ્યો હતો.

પોતાની આઈપીએલ ટીમના એક ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણીએ ફ્લોવર પ્રિન્ટ વાળી સફેદ મિની ડ્રેસ પહેરી જોવા મળી હતી.તે દરમિયાન તેમને Tribute Red pletform સેન્ડલ માં જોવા મળી હતી.જેનુંકીમત ૪૦, ૯૭૫ રૂપિયાની છે.તે તેમાં બહુ જ સુંદર લાગી રહી હતી.

એક ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણી લાલ રંગના સૂટમાં જોવા મળી હતી.તેમના સુટ અને દુપ્ટ્ટમાં સિલ્વર કલરની દિતેલિંગ જોવા મળે છે.તેમને પોતાના આ લુક્ને platform High Heels સેન્ડલ માં સજ્જ થઈ હતી.જેની કિંમત ૭૬,૯૭૭ રૂપિયાની છે..


નીતા અંબાણી પોતાના દરેક લૂકમાં અનોખી જોવા મળે છે.તેમને એક સાદા જીન્સ ટોપ માં Nude Platform સેન્ડલથી વધુ ખૂબસૂરત જોવા મળી હતી.જે સેન્ડલ ની કિંમત ૭૯,૬૦૦ રૂપિયા છે.

એકવાર નીતા અંબાણી એ પોતાના રોયલ લુકથી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું.તેમને ભારે વર્કવાલો લાઈટ ગુલાબી રંગનો સુટ પહેર્યો હતો.જેની સાથે તેમને રૂપિયા ૬૯,૨૮૮ ની White platform સેન્ડલ પહેરી હતી.તેમને પોતાના લોકોને ડાયમંડ જ્વેલરી અને ખુલ્લા વાળ સાથે પરફેક્ટ બનાવ્યો હતો.

એક પાર્ટી દરમિયાન નીતા અંબાણી બ્લેક કલરના સૂટમાં લોકોને ઘાયલ કરી રહી હતી.તેના સૂટમાં બોર્ડર પર અને ગળા પર ભારી વર્ક કરવામાં આવ્યું હતું. એરિંગસ અને ખુલ્લા વાળ માં તે બહુ સુંદર લાગી રહી હતી.
તેણે પોતાના આ લુકને Gold Metallic Platform સેન્ડલ સાથે પરફેક્ટ બનાવ્યો હતો.જેની કિંમત ૪૬, ૯૭૫ રૂપિયા હતી.

નીતા અંબાણી એક વાર બ્લેક કલરના પંજાબી સૂટમાં જોવા મળી હતી.જેમાં તેમને સિલ્વર કલરની પ્રિન્ટ વાળું કુર્તું અને સાદી સલવાર પહેરી હતી.અને એ કલરફૂલ દુપટ્ટા તથા સિલ્વર પર્સ સાથે પોતાના લુકને પરફેક્ટ બનાવ્યો હતો.આ સાથે જ તેણે ૭૬,૯૭૭ રૂપિયાની કિંમતના Platforn Black સેન્ડલ પહેરીયા હતા. જેમાં તેમની આ મોંઘી સેન્ડલ એ દરેક લોકોને આકર્ષિત કર્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.