સ્ટેટ મોનિટરીંગ સેલ થી કોઈ ગુનેગાર નહી બચી શકે ! સુરત મા આ જગ્યા પર વરલી મટકાના જુગારધામ પર smc ત્રાટકી

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં ગેર કાનૂની કર્યો ખુબજ વધી ગયા છે. જેમાં ચોરી, લૂટફાંટ, હત્યા, વગેરે. તેવામાં હાલ જુગાર રમાનાર જુગારીઓ પણ ખુબજ વધી ગયા છે. આમ તેવાજ જુગારીયાઓને હાલ પકડવામ આવ્યા છે તમને જણાવીએ તો પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧.૧૬ લાખની મત્તા કબજે કરી હતી તેમજ વરલી મટકાનો જુગાર ચલવનાર ઇસમ સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આવો તમને પુરી ઘટના જણાવીએ.

આ કિસ્સો સુરતના મહિધરપુરામાંથી સામે આવી રહ્યો છે જ્યાં વરલી મટકાનો જુગાર રમતા ૭ લોકોને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧.૧૬ લાખની મત્તા કબજે કરી હતી તેમજ વરલી મટકાનો જુગાર ચલવનાર ઇસમ સહીત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસને મળેલી ખબરને આધારે પોલીસે અહી દરોડો પાડ્યા હતા પોલીસે અહીથી જુગાર રમતા અમે રમાડતા મળી કુલ ૭ લોકોની ધરપકડ કરી હતી.

તેમજ આ બધાજ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૩૫,૧૧૦, ૭ મોબાઈલ, એક બાઈક, બે મોપેડ તથા જુગાર રમવા તથા રમાડવાના સાધનો મળી કુલ ૧,૧૬,૬૭૦ની મત્તા કબજે કરી હતી આ બધાજજ લોકોના નામ જણાવીએ તો ૧] અમરસિહ છોટુભાઈ વસાવા [ ઉ. ૫૩, રહે. બાબેન રોડ, બારડોલી, રાયટર]૨] વિજયભાઈ નાથુભાઈ વસાવા [ઉ.૪૫, રહે, નવી નગરી, અંકલેશ્વર,રાયટર]3] દિલીપ ચિંતામણ ઠાકરે [ઉ.૪૭, રહે.જૂની આંબાવાડી, વરાછા, સુરત,રાયટર]૪] મનોજભાઈ ગોવિંદભાઈ પટેલ [ઉ.૪૯, ઉદ્રેશ ભૈયાની ચાલ, વરાછા]૫] પ્રવીણભાઈ હરીભાઈ કાપડિયા [ઉ.૬૧, રહે. માતાવાડી, વરાછા, સુરત]6] મહમદ શબ્બીર પીરમહમદ મુન્સી, [ઉ.૫૫, રહે. રામપુરા, વરાછા રોડ સુરત]૭] આનંદભાઈ કૈલાશભાઈ ઠાકુર, [ઉ.૩૨, રહે. દિલ્હીગેટ, સુરત.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *