સગાઈ પછી પણ લગ્ન નહીં’, 2 ફૂટના અઝીમે PM મોદીને કરી વિનંતી… રાત્રે ઊંઘ નથી આવતી..

ઉતરપ્રદેશના શામલી કે કેરાના ના રહેવાવાળા ૨ ફૂટ ૬ ઈચ ઉચાય વાલા અઝીમ મનસૂરી એ PM નરેદ્રમોદી તેમના લગ કરવાવા માટે અવાજ કર્યો હતો. અઝીમ નું કહેવાનું આવું છે કે પાછલા વર્ષે ૯ માર્ચ ૨૦૨૧ ના દિવસે તેની સગાઈ હાપુડ ની રહેવાવાળી એક છોકરી સાથે થય હતી. દુલ્હન પણ તેના જેવી સરખી ઉચાય વાળી હતી.

તેમજ છોકરી વાળા લગ્ન માટે પણ તૈયાર છે. પરંતુ મારા માં-બાપ લગ્ન કરવાની ના પડે છે. અને તેમનું એવું કહેવાનું છે તમારા ત્રણેય ભાઈ ના લગ્ન સાથેજ કરવાના છે. એમાં અઝીમ નું કહેવાનું એવું છે. મને લગ્ન કરવાની ખુબજ તમ્મના છે. મને રાત્રે નીંદ નથી આવતી. કોઈને પણ ખબર નથી કે હું કેટલો પરેશાન છુ. તેનાં જીવન સદાથી ને લય ને કે તેમના ભાઈઓ ના લગ્ન તો થતાજ રહેશે પેકલા મારા કરાવી દિયો.

તેની પહેલા ૨૮ વર્ષ અજીમ મનસરુ એ મહિલા પોલીસ સ્ટેશન પહોચીને ત્યાં પણ તેના લગ્ન માટે ની ઈચ્છા જતાવી. અઝીમ મનસૂરી કે દાદા હજી મનસૂરી નું કહેવાનું આવું છે કે ઓગસ્ટ મહિનામાં તમાંરા ત્રણેય ભાઈઓ ના લગ્ન એક સાથે થશે. આમ અઝીમ ના ૨ નાના ભાઈ ની સગાઈ થય ગયેલી છે.

અઝીમ મનસૂરી  પિતા હાજી નસીમે જણાવ્યું કે તેમના બીજા પુત્ર ચાંદની સગાઈ પણ હાપુડમાં થઈ છે. ત્રીજા પુત્રની સગાઈ જ્વાલાપુરમાં થઈ ગઈ છે. ઘર બનાવ્યા બાદ ત્રણેય ભાઈઓ એકસાથે લગ્ન કરશે. અઝીમ બોલિવૂડ અભિનેતા સલમાન ખાને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે લગ્ન માટે વિનંતી કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.