જેને વર્ષો થી મદદ ની જરુર હતી તેની કોઈએ મદદ ના કરી અંતે ખજુરભાઈ પહોચ્યા એ જગ્યા પર અને જે કર્યુ એ જાણીને…
એ વાત ખોટી નથી કે જેનું કોઈ નથી એનું આ દુનિયામાં ભગવાન છે અને અહ્યા તો નીતિન ભાઈ જાની પોતેજ ભગવાન બનીને લોકોની મદદ કરવા પહોચી જતા હોઈ, જે જોઈ લોકો નીતિનભાઈ જાનીના વખાણ કરતા થાકતા હોતા નથી અને તેની માનવતા વિષે તેમજ ગરીબો પ્રત્યે તેમની લાગણી અને મદદ થી તે ખુબજ ચર્ચા નો વિષય બની ચુકેલા છે.
તેમજ ખજુરભાઈ એટલેકે નીતિનભાઈ જાની એ ઘણા ગરીબોની પરિસ્થતિને આધારે તેમની ખુબજ મદદ કરી છે જે એક માનવતા ભર્યું કામ છે તેમજ જે સમયે સોંરાષ્ટ્ર ની ધરતી ઉપર વાવાઝોડું આવ્યું હતું ત્યારે તરતજ નીતિનભાઈ ત્યાના લોકોની પરિસ્થિતિ જાણવા પહોચી ગયા. તેમજ ત્યાની પરિસ્થતી જોઈ તેમણે ત્યાજ રોકાવાનું નક્કી કર્યું હતું.
તેમજ ત્યાના લોકો ની જે પણ જરૂરીયાત હતી તે બધીજ જરૂરીયાત પૂરી કરી અને એક માનવતા ભર્યું સારું કામ કર્યું હતું. તેમજ બીજી વાત કર્યે તો તેમણે અત્યાર સુધી ૨૦૦ કરતા પણ વધારે ગરીબ અને નિસહાય લોકો ને ઘર બનાવી આપીને રહેવા લાયક આશરો આપ્યો હતો. તેમજ હાલ ખુબજ ગરમી પડી રહી છે. તેથી નીતિનભાઈ જાની જે લોકો ગરમી થી પીડાય રહ્યા હોઈ અને પથારીવશ હોઈ તેવા લોકોના ઘરે જઈને કુલર આપીને માનવતા મહેકાવી છે. હાલમાં એક પરિવાર વિષે ખબર પડી તો ખજુર ભાઈ તરતજ તેમનું મુલાકાત લેવા તેમાં ગામ પહોચી જઈ છે.
તેમજ મુલાકાત લઇ ખજુરભાઈ જણાવે છે કે પરિવારમાં એક દીકરો છે જે છેલ્લા ૬ વર્ષથી બીમ્મર છે અને તે માનસિક બીમાર છે, તેમન અનોખી વાત તો એ છે કે આ દીકરાને ઝાડ ની નીચે રાખવામાં આવે છે. તેમજ પરિવારને પાણી ની સમસ્યા અને રહેવાની સમસ્યા પણ રહેલી છે. આ પરિવારના મોટા વડીલનું નામ રાગજીભાઈ અણીયારીયા છે તેમના બે દીકરાઓ પણ છે. જેમાંથી એક દીકરો મહેશ અણીયારીયા જેની ઉમર ૨૨ વર્ષ છે, જે છેલ્લા ૬ વર્ષ થીં માનસિક રીતે બીમ્મર છે અને પરિવાર પણ ખુ ગરીબ છે તેથી ખ્જુરભાઈ આ પરિવાર ની બધીજ તકલીફ દુર કરી માનવતા નું એક સારું એવું ઉદાહરણ આપશે.