ના સિંગર ના એક્ટર ! આખરે ખજુરભાઈ આ યુવતી સાથે સગાઈ ના બંધન મા બંધાયા…જુઓ સગાઈ ની તસ્વીરો…
ખજૂરભાઈ એટલેકે કે નીતિનભાઈ જાનીને આજે ગુજરાતમાં કોણ નથી જાણતું ખજૂરભાઈ એટલેકે ગરીબોના ભગવાન,મસીહા, સમાન છે. જયારે જ્યારે પણ નીતિનભાઈને તક મળી છે ત્યારે તેઓએ જરૂરિયાતમંદ વ્યક્તિઓ ની હંમેશા મદદ કરી છે. અને ખુબજ માનવતા ભર્યા કામ કર્યા છે. આજે સમાજમાં તેમજ ગુજરાત બહાર પણ નીતિનભાઈના કાર્યો ખુબજ ચર્ચા થવા લાગી છે. તેવામાં હાલ નીતિનભાઈ જાનીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહયા છે. કે તેઓએ સગાઈ કરી લીધી છે અને તેની તસ્વીર પણ શેર કરી છે. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો નીતિભાઈએ જેની સાથે લગ્ન કર્યા છે તેની સાથેની તસવીરો તેમજ તેનું નામ કેપ્શનમાંઆપી મોનાક્ષી દવેને ટેગ કર્યા છે. નીતિનભાઈના આ ફોટો શેર કરતાજ લોકોએ અભિનંદન લખી લખીને કોમેન્ટ બોક્સ છલકાવી દીધું છે. તેમની સગાઈથી તેમના ચાહકો ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે. જેમ તમે જોઈ શકો છો આ સગાઈના ફોટોમાં બંનેની જોડી ખુબજ સરસ લાગી રહી છે.
આ સાથે વાત કરીએ તો નીતિનભાઈના હમસફરને નીતિનભાઈના ભાઈએ ખુબજ મોંઘો ફોન આઈ ફોન ૧૪ પ્રો પણ ભેટમાં આપ્યો છે. જેની તસ્જેવીરો પણ સામે આવી રહી છે આમ તમે જાણતાજ હશો કે નીતિનભાઈનું મૂળ વતન સુરત છે નીતિનભાઈ પોતે એક યુટ્યુબર છે તેઓ લોકોને તેમના મનોરજન અને કોમેડીથી ખુબજ હસાવે છે. હસાવવા ની સાથે સાથે તેઓ ગરીબ લોકોની મદદ પણ ખુબજ કરતા જોવા મળે
તેઓ અવાર નવાર માનવતા ભર્યા કર્યો કરતા હોઈ છે. આમ જેમનું કોઈ નથી તેમની માટે ભગવાન બની ને નિસ્વાર્થ ભાવ એ લોકો ને ઘર બનાવી આપ્યા છે. આમ જ્યારે લોકડાઉન ની પરિસ્થિતિ હતી ત્યારે ગોલાવાળા, પાણીપુરીવાળા, વગેરે જેવા નાના વેપારીઓ ને જોય ને નીતિન જાની ને સેવા કરવાનો વિચાર આવ્યો હતો. પછી તેમણે વૃદ્ધ લોકો ની સેવા કરવાનું કામ હાથ ધર્યું હતું. જોતજોતામાં તેમણે 200 થી વધુ ઘર બનાવી સમાજસેવક તરીકે એક મોટું નામ એવા નીતિન જાની ઊભરી આવ્યા તેથી તેમને ગુજરાતનાં સોનું સૂદ કેહવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો