૧૦૦-૨૦૦ નહિ પરંતુ આ વ્યક્તિ જીવ્યો પુરા ૨૫૬ વર્ષ ! આટલા લાંબા જીવન પાછળનું કારણ જાણી રહી જશો દંગ…જાણો
જેમ તમે જાણોજ છો કે વ્યક્તિ વધુને વધુ ૧૦૦ કે ૧૧૦ વર્ષ જીવી શકે તેના પછી તેનું મૃત્યુ નક્કી જ હોઈ છે. પરંતુ વિશ્વમાં ઘણા લોકો ખુબજ લાંબુ જીવન જીવતા હોઈ છે તેનું શરીર ખુબજ કમજોર અને તેના શરીરની ચામડી પણ ધીરે ધીરે વૃદ્ધ થતી જાતી હોઈ છે. છત્તા તેઓ અડીખમ ઉભા રહી શકતાં હોઈ છે આને હલન ચલન પણ કરી શકતા હોઈ છે. આમે તમની આ જે એક તેવાજ વ્યક્તિ વિષે જણાવીશું જે ૧૦૦ નહિ ૨૦૦ નહિ પરંતુ કુલ ૨૫૬ વર્ષ જેટલું લાંબુ જીવન જીવ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.
આમે જે વ્યક્તિ વિષે વાત કરી રહ્યા છે તે ચીનનો રહેવાસી લી ચીંગ યુન છે. તેનો જન્મ ૩ મેં ૧૬૭૭ માં થયો હતો. તેનું મૃત્યુ 6 મે 1933 ના રોજ થયું. તે સૌથી વધુ લાંબુ જીવન જીવનાર વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતો હતો. આમ જ્યારે તેઓ જીવતા હતા ત્યારે તેમણે કહેલું કે તેનો જન્મ 1736 માં થયો. પરંતુ રેકોર્ડમાં નોંધ છે કે તેનો જન્મ 1677 માં થયો હતો. બંનેમાંથી કોઈ પણ સાલમાં તેનો જન્મ થયો હોય તે વિશ્વનો સૌથી વધુ લાંબુ જીવનાર વ્યક્તિ છે.
આમ લી ચીંગ યુન ના 256 માં જન્મદિવસની ઉજવણી ના ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું. તેણે પોતાના જીવનનો મોટાભાગનો સમય પર્વતીય વિસ્તારમાં વિતાવ્યો હતો. હર્બલિસ્ટ તરીકે કામ કરતા. તે ચાઈનીઝ ઔષધીઓ વેચતા પણ હતા. આમ પોતાના ભોજનમાં શાક અને ચોખા થી બનેલી વાઈનનું સેવન કરતો. તે નાનપણથી જ ખૂબ જ શિક્ષિત હતા. તે નાના હતા ત્યારથી જ તેમને જડીબુટ્ટી અંગે જ્ઞાન હતું અને તેને એકત્ર કરવા માટે તે તિબેત, વિહતનામ, થાઈલેન્ડ, મંચુરિયા જેવા દેશોમાં પણ ગયા હતા.
ત્યાર પછી તેઓ સેનામાં જોડાયા અને 78 વર્ષે શેના માંથી ની વૃદ્ધિ લીધી તે 250 વર્ષના થયા ત્યારે ચીનના જનરલ તેના લાંબા જીવનનું રહસ્ય જાણવા માટે તેમના ઘરે ગયા હતા. તેનું મૃત્યુ પણ કુદરતી કારણોસર થયું હતું. તેને કુલ 24 પત્ની હતી જેમાંથી 23 મૃત્યુ પામી હતી. 24 મી પત્ની 60 વર્ષની હતી અને તેને 200થી વધુ બાળકો હતા. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેમની દ્રષ્ટિ સારી અને તેજસ્વી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.