હવે આ હેરસ્ટાઈલને શું નામ દેવું ? ક્યારેય નહિ જોઈ હોય આવી અજીબો ગરીબ હેરસ્ટાઈલ…જુઓ વિડીયો

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો અને તમારા પણ હાલ બેહાલ થઈ જશે. વિડિઓમાં એક વ્યક્તિ પોતાના વાળા એવી સ્ટાઇલથી કપાવ્યા કે જે બાદ તમે પણ કહેશો કે આ પુલ કોની બાંધ્યો. આને વચ્ચે આ શું લટકે છે. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આજે મોટાભાગના લોકો અલગ અલગ કેશનને લઇને ટ્રેન્ડ થતા હોય છે, બાહરી દુનિયાને બતાવવા માટે ઘણા લોકો ફેશનના એવા ઘેલા લગાવે છે કે તેમના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવા જ ભાઈની અનોખી હેરસ્ટાઇલનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને માથું પકડી લેવાનું મન થઇ જશે.

આમ આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે સલૂન વાળો એક ભાઇની હેરસ્ટાઇલ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલૂન વાળો તે ભાઈના માથાના બસ થોડા ક જ વાળ છોડી દે છે અને પછી તેના પર પોતાની કલાકારી બતાવવાનું શરૂ કરે છે. તે ભાઈના માથામાં હવે બે ચોટલી વળી શકે એવા જ વાળ જોઇ શકાય છે.

તેમજ આ વીડિયોએ લોકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ વીડિયો આમ તો થોડા મહિના જૂનો છે પરંતુ લોકોને તે ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ આવી અદભુત હેરસ્ટાઇલ પહેલીવાર જોઈ હોવાનું કહી રહ્યા છે, તો ઘણા લોકો આવું કરીને તેનો લુક બગાડી નાખ્યો હોવાનું પણ જણાવી રહ્યા છે, તો કોઇ આવા ખોટા દેખાડા ના કરવા પણ જણાવી રહ્યા છે..

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *