હવે આને શું કેહવું? ઘોડો નો મળ્યો તો ગધેડા પર બેઠ્યો વરરાજો, વિડીયો જોઈ લોકો બોલ્યા ‘મંદીને લીધે ઘોડી ન મળી…જુઓ વિડિઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ પેટ પકડીને હસવા પર મજબુર થઈ જશો. હવે લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે તેવામા લોકો તેમના લગ્ન ખુબજ ધૂમધામ થી કરતા હોઈ છે. અને જયારે લગ્ન માટે મંડપ પર જવાનું હોઈ છે ત્યારે કાર, બગી, કે પછી ઘોડી પર વરરાજા ને લઇ જવામાં આવતો હોઈ છે પરંતું આ વિડિઓમાં તો ઘોડી નહિ બલકે ગધેડા પર પહોંચ્યો વરરાજો.

વિડિઓમાં તમે જોઈ શકો છો કે ગધેડી સાથે કાઢેલા વરઘોડામાં સંબંધીઓ પણ ખુશીથી નાચતા જોવા મળે છે. હવે આ વિડીયો જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા છે. લોકો પણ ભારે હોશથી આવા વીડિયો જોવાનું પસંદ કરે છે. આવો એક વીડીયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં વરરાજાને લગ્નમાં ઘોડી ચઢવાના અરમાન હોય છે. પરંતુ લાસ્ટ મોમેન્ટ પર ઘોડીની વ્યવસ્થા થઇ શકતી નથી. અને વરરાજા ઘોડી જગ્યાએ ગધેડા પર બેસી જાય છે.

આમ હાલ કેટલાક યુઝર્સનો દાવો છે કે આ વીડિયો કોરોના પીરિયડનો છે. જોકે મામલો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. વાયરલ થઈ રહેલી ક્લિપ પરથી અંદાજ લગાવી શકાય છે કે જ્યારે વરરાજાને વરઘોડા માટે ઘોડીની વ્યવસ્થા થઇ શકી ના હતી. તો તેણે બીજો રસ્તો શોધી કાઢ્યો. પછી ઘોડીની જગ્યાએ વરરાજા માટે ગધેડાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આમ આ પછી જે પણ છે તે તમને આ વીડિયોમાં જોવા મળશે. ક્લિપમાં એક મહિલા પણ ગધેડા પર બેઠેલા વર પર પૈસા ઉછળતી જોવા મળે છે.

તેમજ વરઘોડાનો આ ખૂબ જ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર funtaap નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘શું વાત છે સર, ઘોડી નહીં તો ગધેડો તો ખરો.’ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ બે હજાર લોકો તેને પસંદ કરી ચૂક્યા છે. તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકો ખૂબ જ રમુજી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *