એક સમયે એવી હાર્દિક પંડયા ને 300 રીપીયા માટે કરવુ પડ્યુ હતુ કામ હવે એક દીવસ ના કમાય છે લાખો રુપીયા…

હાલ તમને ખબરજ છે કે IPL ૨૦૨૨ની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ બની ગઈ છે. આખા દેશમાં પોતાના ડંકો વગાડી રહ્યો છે. આ જીતની ઉજવણી ગઈકાલે મેદાન અને હોટલમાં જોવા મળી હતી. જેના પછી આજે અમદાવાદ માં ગુજરાત ટાઈટન્સની આ જીતનો રોડ શો પણ યોજવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત ની આખી ટીમ સહીત બધાજ લોકો સાંજે ૫.૩૦ વાગ્યે ઉસ્માનપુરા રીવર ફ્રન્ટ થી વિશ્વકુંજ રીવરફ્રન્ટ સુધી ભવ્ય રોડ શો યોજાવવા જઈ રહ્યો છે

આ રોડ શો માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી રોડ શો ને ફલેંગ ઓફ કરાવશે. આ રોડ શો ને લઈને અમદાવાદીઓ પણ ખુબજ ઉત્સુક જોવા મળી રહ્યા છે તેમજ રોડ શોને પગલે ચુસ્ત પોલીસ નો બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને સુચના આપી દેવામાં આવી છે. તેમજ આજે તમની આ ટીમના ખુબજ સફળ થયેલા ક્રિકેટર વિષે જણાવીશું જે ઇન્ડિયાની ટીમના ઓલરાઉડર પણ છે.

વ્યક્તિના જીવનમાં સુખ બાદ દુઃખ અને દુઃખ બાદ સુખ આવતું હોઈ છે. તેમજ દરેક વ્યક્તિ તેનું જીવન બદલવા માટે ખુબજ મહેનત કરતો હોઈ છે અને એક દિવસ કોઈ મોટું નામ કરી બતાવે છે જે દર્શાવે છે કે માણસનું સંઘર્ષ જ તેને સફળતા તરફ લઇ જાય છે. અવાજ સંઘર્ષ ની કહાની ભારતીય ટીમ નાં ઓલરાઉડર ખેલાડી હાર્દિક પંડ્યાની રહેલી છે.

આજ નાં સમય માં હાર્દિક નું કઠોર સંઘર્ષ અને મહેનત ને કારણે તે ખુબજ સફળ બન્યો છે. તેથી આજે હાર્દિક પંડ્યા નું જીવન જ ખુબજ લક્ઝુરીયસ છે. તેની પાસે પોતનું આગવું એક નામ સાથે પૈસા, પ્રોપર્ટી, સુંદર પત્ની અને એક દીકરો પણ છે, પણ આ બધું મેળવવા માટે હાર્દિકે જે મહેનત કરી છે તે ખુબજ પ્રેણનાદાયી છે. એક સમય એવો હતો કે પરિવાર પાસે જમવા માટે પણ પૈસા નો હતા. ત્યરે હાર્દિક ગામે ગામે જઈને ક્રિકેટ રમતા અને અને તેના બદલામાં તે ૩૦૦ રૂપિયા મળતા હતા જેનાથી તે પોતાનો અને પરિવારનો ખર્ચો કાઢતો હતો. આમ આજે હાર્દિક ની સફળતા તેની ખુબજ મહેનત અને પરિવારના સપોર્ટ ને કારણે જોવા મળી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *