હે ભગવાન આવો દીકરો કોઈને નાં મળે! અમદાવાદમાં દીકરાએ પોતાની વૃદ્ધ સાથે એવું કર્યું જાણી તમારું લોહી ઉકળી….

મિત્રો જેમ તમે જાણોજ છો કે આપણા જીવનમાં માં નું મહત્વ ખુબજ હોઈ છે તેજ આપણને નાનાપણ માંથી મોટા કરે છે આપણને સારા સંસ્કાર શીખડાવે છે તેમજ જેમ મા પોતાના દીકારને મોટો કરીની તેના જીવનની બધીજ જરૂરીયાતો પૂરી કરતો હોઈ છે તેવીજ રીતે દીકરો તેની માતાનાં ગઢપણનો સહારો બનીને હંમેશા તેની મદદ કરતો હોઈ પરંતુ અહ્યા તો કાક અલગજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક દીકરો પોતાના માતાનાં ગઢપણનાં સમયે પૈસા લૂટીને ભાગી ગયો હે ભગવાન આવો દીકરો કોઈને નાં મળે આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.


વાત કરીએ તો આ કિસ્સો અમદાવાદ માંથી સામે આવી રહ્યો છે માતાની મરણમૂડીના એક-બે નહીં પણ પૂરા પચ્ચીસ લાખ બારોબાર બેંકમાંથી ઉપાડીને પેટે જણેલો દીકરો ભાગી ગયો. આ માજીના કિસ્મત એટલા સારા કે એક દયાળુ IPSની તેમની પર નજર પડી, જે હવે પુત્રની તમામ ફરજો અદા કરતા તેમને સાચવે છે અને બે ટંક ભરપેટ જમાડે છે. આમ અમદાવાદના વેજલપુરના કલાવતીબાએ આખી જિંદગી કાળી મજૂરી કરીને રુ. 25 લાખ જેટલી મરણ મૂડી એકઠી કરી હતી. પરંતુ તેમનો કપાતર પુત્ર કોરા ચેક પર માતાની સહી કરાવી તેના બેંક એકાઉન્ટમાંથી રુ. 25 લાખ ઉપાડીને નાસી ગયો.


આમ જે બાદ હવે બેંક એકાઉન્ટ ખાલી થઈ જતાં હવે માજી પાસે ન તો દવાના પૈસા છે ન તો બે ટંક ભોજનના. હવે તેમની પાસે ખાવા માટે માત્ર નિસાસો જ છે જો કે સદનસીબે ભગીરથસિંહ જેવા માનવતાવાદી પોલીસ અધિકારીની તેમની પર નજર પડી. તેમણે જ બીમાર અને ભૂખી માને પોલીસે જમવાની વ્યવસ્થા કરી આપી છે. ઓશિયાળી બનેલી માતાને IPS આધિકારી મદદ કરી રહ્યા છે. કલાવતીબેન સારી જગ્યાએ નોકરી કરતા હતા. આ નોકરીમાંથી નિવૃત્ત થવા સમયે તેમને રુ. 25 લાખ મળ્યા હતા. આ રુપિયા લઈને દીકરો ઘરેથી જતો રહ્યો અને મા હવે બીમાર હતી.


આમ કલાવતીબેનને મદદ કરવાની આસપાસના લોકોએ તૈયારી બતાવી હતી. પરંતુ કલાવતીબેને કહ્યું, ભલે દીકરો જતો રહ્યો પણ મારી બેંકમાંથી તમે રૂપિયા લાવી આપો. કલાવતીબેનને ક્યાં ખબર હતી કે દીકરો બેંક બેલેન્સ પણ સફાચટ કરી ગયો છે. પાડોશીને જે ચેક લખી આપ્યો તે બાઉન્સ થયો ત્યારે તો માજીને ખબર પડી કે તેમના ખાતામાં માત્ર રુ. 1200 છે. આ અંગે ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે કલાવતીબેનની અરજીના આધારે દીકરા સામે ગુનો નોંધવા પ્રક્રિયા કરી છે. જ્યારે પીડિત સિનિયર સિટીઝનને મદદ કરવા માટે પ્રયાસ કર્યો છે. જો અન્ય લોકો પણ જોડાય તો આ મહિલાને મદદ મળી શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.