હે ભગવાન આવી પત્ની કોઈને ના મળે, પત્નીએજ પ્રેમી સાથે મળીને પોતાના પતીની કરાવી હત્યા… સોપારી આપી અકસ્માતનું રૂપ બનાવી અને…

જેમ તમે જાણોજ છો આપણા પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ ઘણી વખત કોઈ અકસ્માતમાં, તો વળી કોઈ હત્યા ને લીધે આમ અલગ અલગ કારણથી મોત થતી હોઈ છે. તેવામાઁ હાલ એક ખુબજ ચોકાવનારો ખુલાસો સામો આવઈ રહ્યો છે જેમાં પત્નીએજ પતિની સોપારી દઈને હત્યા કરવાની નાખી હતી. જેને અકસ્માતનું રૂમ બનાવવામાં આવ્યું હતું. આવો તમન્ર સમગ્ર ઘટના વિશે માહિતગાર કરાવ્યે.

આ ઘટના અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 24 જૂનના રોજ બની હતી જેના cctv ફૂટેજ પણ સામે આવી રહયા છે આ ઘટનામાં એક યુવક રસ્તાની બાજુમાં સવારના સમયે વોક કરવા નીકળે છે ત્યારેજ પૂરપાર ઝડપે આવતી માલવાહક મારે પાછળથી તેને જોરદાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજે છે. તે બાદ પોલીસ CCTV ફૂટેજ જોતા તેમને લાગે છે કે આ અકસ્માત નહિ બલ્કે હત્યા કરવામાં આવી છે જર્ણા પગલે પોલીસે મૃતકના પત્ની અને તેમના પ્રેમીની ધરપકડ કરી છે.

તેમજ આ માત્ર અકસ્માત નથી એક હત્યા છે મૃતક શૈલેષ પ્રજાપતિ ની પત્ની શારદા પ્રજાપતિ અને તેનો પ્રેમી નીતિન પ્રજાપતિ. આ હત્યા માટે મૃતકની પત્ની અને પ્રેમીએ ગોમતીપુરના યાસીન ઉર્ફે કાણિયાને 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

આમ વાત કરીએ તો શૈલેષ પ્રજાપતિ અને તેની પત્ની શારદા વચ્ચે ઘણાં સમયથી મતભેદ ચાલતા હતાં. અને એવુ પણ સામે આવ્યું હતું કે તેના કોઈ બીજા વ્યક્તિ સાથે પ્રેમ સબંધ પણ છે જેથી શારદા હવે તેના પ્રેમી નીતિન સાથે મળવાનું સાવ બંધ થઈ ગયું અને ત્યાર બળદ બંનેએ શૈલેષની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને સોપારી આપી અકસ્માતનું રૂપ બનાવ્યું પરંતુ પોલીસે તેમના પ્લાંનિંગ ને ઓળખી બતાવ્યું અને બંનેની ધરપકડ કરી તેમજ અન્ય 3 લોકો ફરાર છે. જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક શૈલેષ અને આરોપી નિતીન બન્ને એક જ ગામ રાણપુરના વતની છે. અને એક બીજાના ઘરે આવતા જતા હતા જેથી મૃતકના પત્ની સાથે આરોપીનો પ્રેમ સંબંધ પાંગર્યો હતો. તેથી નિતીને મૃતક શૈલેષને જમીન દલાલીના કામમાં પોતાનો ભાગીદાર બનાવ્યો હોવાની કબુલાત કરી હતી. ત્યાને અકસ્માતમાં ખપાવી દેવાના આ ગુનામાં પ્રેમી યુવલની ધરપકડ બાદ અલ્તાફ અને તેના બે સાગરીતોના નામ સામે આવ્યા છે. જેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *