અરે અરે આ ટેણીયા પુષ્પાને તો જુઓ! એટલા વટથી ડાયલોગ માર્યો કે અસલી પુષ્પા ડરી જાય, કહ્યું મેં ફાયર હે….જુઓ વિડીયો
મિત્રો તમે સોશિયલ મીડિયા ઉપર આવરા નવરા ઘણા એવા નાના બાળકોના વાયરલ વિડીઓ જોતા હોવ છો જેમાં ઘણી વખત નાનું બાળક મસ્તી કરતા જોવા મળતું હોઈ છે તો વળી ઘણી વખત તે સુંદર ડાન્સ કરતા પણ જોવા મળી આવે છે. જેનો વિડીઓ જોઈ તમે પણ મંત્રમુગ્ધ થઇ જતા હોવ છો. ત્વીજ રીતે હાલમાં એક વિડીઓ સામે આવી રહ્યો છે જેમાં એક નાનોબલ્ક કોઈ મસ્તી કે ડાન્સ નથી કરતો પરંતુ ફિલ્મો એક ખતરનાક ડાયલોગ બોલી લોકોને ડરાવતો જોવા મળી રહ્યો છે.
વાત કરવામાં આવે ત૫ઓ તમે વિડીઓમાં જોઈ શકો છો કે એક નાનું માસૂમ બાળક જોવા મળી રહ્યું છે. તે શરૂઆતથી જ પુષ્પા ફિલ્મનો ફેમસ ડાયલોગ – મેં ઝુકેગા નહીં બોલે છે. તે સંવાદ શરૂ કરે છે અને પછી થોડીવારમાં અટકવા લાગે છે. કોઈ તેને પાછળથી આગળનો સંવાદ કહે છે અને બાળક તેને ખૂબ જ રમુજી રીતે પૂર્ણ કરે છે. જે ફની રીતે તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે તે જોઈને તમે હસ્યા વગર રહી શકશો નહીં.
તો વળી તમે બધ જાણતાજ હશો કે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun Dialogue)ની ફિલ્મ પુષ્પા (Pushpa Movie Dialogue Reels)નો ડાયલોગ – હું ઝૂકીશ નહીં… એટલો ફેમસ થયો કે બાળકોની જીભ પર છે. લોકોએ તેના પર વિવિધ પ્રકારની રીલ્સ બનાવી અને તેના ગીતોથી લઈને ડાયલોગ્સ સુધી ઈન્ટરનેટ પર પ્રભુત્વ જમાવ્યું. તેવીજ રીતે આ બાળકે પણ પુષ્પા ફિલ્મો આ ડાયલોગ બોલી લોકોને ડરાવી દીધા છે.
આમ આ સથે જણાવીએ તો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thefriendshipdays નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ તેને શેર પણ કર્યો છે. લોકોએ આ બાળકના પર્ફોર્મન્સનો ભરપૂર આનંદ લીધો છે અને ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. હાલ આ વિડીઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.