હાઇવે પર એક ખૂંખાર દીપડો કારના આગળના ભાગમાં ફસાયો ! થયો ગંભીર વિડીયો વાયરલ જુવો

આપણે અવારનવાર અનેક અકસ્માતો માર્ગ પર જોતા હોઈએ છીએ તેમાં પણ રોડ પર આવા બનાવો તો બહુ જ વધારે પ્રમાણ માં જોવા મળતા હોય છે લોકો  વાહનો ને ચાલવતા સહેજ પણ જો  ફેરફાર થાય તો લોકો પોતે તો જીવ થી જાય જ છે પરંતુ સાથે સામે વાળા નિર્દોષ વ્યક્તિને પણ લેતા જાય છે આવા અનેક રસ્તા પરના અકસ્માતો ને આપડે સમાચાર માં કે વિડીયોમાં જોયા હશે .

ઘણી વાર આવા અકસ્માતોનો શિકાર માણસ સિવાય વન્ય પ્રાણીઓ ને પણ ઈર્જા થતા જોયા છે , ઘણીવાર અકસ્માત માં તેજ ગતિના કારણે વાહનોની ટક્કર થી પશુ  ગંભીર રીતે ઘાયલ થાય છે , તેજ સાથે દેશમાં આવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે જે જંગલો માંથી પસાર થાય છે , આવી સ્થિતિમાં વાહનોની અડફેટે વન્ય પ્રાણીઓને મોટી દુર્ઘટના થાય છે .

ઈનટરનેટ ની   દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા  મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે . ઘણી વાર એમાં એવા  પણ વિડીયો આવતા હોય છે જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા  વિડીયો પણ જોવા મળતા હોય છે ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે .

આવો જ આજે એજ દર્દનાક વિડીયો સામે આવ્યો છે જેમાં હય્વે પર ઝડપથી દોડતો દીપડો કર સાથે અથડાઈને તેના બોનેટ માં ફસાઈ ગયો .આ અંગેનો ગંભીર અકસ્માતનો વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે .તાજેતરમાં જ એક આવી ઘટના થવા પામી છે જ્યાં એક દીપડો કારની ટક્કરથી ઘાયલ થઇ ગયો હતો . અથડામણ પછી ખૂંખાર દીપડો દુર જવાના કારણે કારના આગળના ભાગમાં ખતરનાક રીતે ફસાઈ ગયો હતો .

આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . જેમાં દીપડો દર્દથી રડતો જોવા મળ્યો છે .ટ્વીટર પર આ વિડીયો શેર કરવ ઉપરાંત IFS ઓફિસર સુશાંત નંદા એ પણ દીપડા વિષે અપડેટ આપ્યું હતું , અન્ય એક વિડીયો માં અકસ્માતમાં ઘાયલ થયા બાદ પણ કારના બોનેતના ભાગમાંથી મુક્ત થતા જ દીપડો જંગલમાં દોડતો જોવા મળે છે .

વિડીયો જોઇને યુઝર્સ દાત નીચે આંગળીઓ દબાવી દીધી છે .આ વિડીયોમાં દીપડો રોડ અકસ્માત બાદ કારના આગળના ભાગમાં ફસાયેલો જોવા મળે છે . કાર ચાલક બહુ જ સાવધાનીપૂર્વક દીપડાને બચાવવા માટે પોતાની કાર ને  આગળ પાછળ કરતો જોવા મળે છે જેના કારણે દીપડો કારના આગળથી ભાગીને ખુબ જ ઝડપથી જંગલ તરફ જતો જોવા મળે છે .

આ વિડીયોને સોશિયલ મીડિયા પર ૩૫ હજારથી વધુ વયુઝ મળી ચુક્યા છે . તે જ સમયે ઘણા વપરાસ કરતા ઓ તેમની પ્રતિકિયા આપતા પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે . એક યુઝર્સે ગુસ્સામાં લખ્યું છે કે , વાઈલડલાયફ  કોરીડોર અને અભ્યારણ માંથી પસાર થતા રસ્તાઓ બંધ કરી દેવા જોઈએ .

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *