“મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર” ગીત પર આ ક્યૂટ બાળકે વિડિઓમાઁ એવા એક્સપ્રેશન આપ્યા કે… જુઓ વિડિઓ

આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં લોકો ખુબજ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે તેવમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર વગેરે જેવા સોશિયલ મીડિયા પર લોકો અવાર નવાર આકર્ષિત કરે તેવા વિડિઓ બનાવીને પોસ્ટ કરતા હોઈ છે. તમે પણ એવા દિલધડક અને આકર્ષિત વિડિઓ જોતા હશો અને તેને પસંદ પણ કરતા હશો. હાલ તમે બધા જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસુ બેસું ગયું છે તેવાંમાં એક નાના બાળકનો વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જે શરૂ વરસાદે ખુબજ સરસ ડાન્સ કરે છે. અને ચહેરાના એક્સપ્રેશન પણ આપે છે.

આ વિડિઓ માં આ નાનો બાળક ગીત ‘ મેંઘ વરસે છે આજ ઝરમર ઝરમર’ પર ડાન્સ કરી અને આકર્ષિત એક્સપ્રેશન આપી લોકોને તેના ચાહકો બનાવી દીધા છે. સોંગ ગુજરાતી ગાયક કલાકાર રાકેશ બારોટ એ ગાયેલું છે “હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર,હો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, ઝબૂકી વિજલડી ને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા,હો હો જાવું તો પડશે મેઘ મળવા.”

આ વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે બાળક ગીતના બોલ ની સાથે તેના ચહેરાનો હાવભાવ પણ બદલી રહ્યો છે અને સાથે ડાન્સ પણ કરતો દેખાય છે. જે જોઈ તમે પણ તેના ચાહક બની જશો. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. ખરેખર આ વિડીયો જોઈને તમે આ બાળક પ્રત્યે એક અનોખો ભાવ પ્રગટ કરશો તેમજ આવા વિડિયો લોકોમાં ખૂબ જ લોકપ્રિય બને છે.

આ ગુજરાતી સોંગમાઁ પણ વરસાદની વાત કરવામાં આવી છે અને જો ધોધમાર વરસાદ થતો હોઈ અને લોકો આ ગીત પર વિડિઓ ઉતારી પોસ્ટ કરવાનું ભૂલતા નથી તેવીજ રીતે આ બાળકે પણ જોરદાર સોંગ પર ડાન્સ કરી અલગ અલગ હાવભાવ દેખાડી લોકોના દિલ જીતી લીધા છે આ વિડિઓ જોયા પછી લોકો આ બાળકના ફેન બની ગયા છે. અને વિડિઓને ખુબજ પસંદ કરી રહ્યાંય છે. આજ કારણે સોશિયલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ પહેલા પણ tiktok માં પણ આવી જ રીતે લોકો વિડીયો બનાવતા હતા અને સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવી હતી હવે instagram માં પણ આવી રીતે વિડિઓ બનાવી લોકપ્રિયતા મેળવે છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *