વાયરલ ગીત કાચા બદામ પર નાની એવી છોકરીએ એવો ડાન્સ કર્યો કે જેને જોઇને તમે પણ કેશો કે….જુઓ વાયરલ વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા પર હાલના સમયમાં સૌ કોઈ પર કાચા બદામ અને પુષ્પાનું ગીત ‘શ્રીવલ્લી’ નું ભૂત સવાર છે. એવામાં રોજબરોજ સોશિયલ મીડિયા પર આ ગીત પર ડાન્સ કરતા ઘણા લોકોના વિડીયો વાયરલ થતા હોય છે. પણ અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાવ નાની એવી બાળકી ‘કાચા બદામ’ ગીત પર શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે, તો ચાલો આ વિડીયો વિશે જણાવીએ.
તમને જણાવી દઈએ કે આ ગીત એટલું બધું ફેમસ થઈ ચુક્યું છે કે બોલીવુડના મોતના મોટા સ્ટારો પણ અ ગીત પર ડાન્સ વિડીયો બનાવી રહ્યા છે, એટલું જ નહી આ ગીત બહારના દેશોમાં પણ ખુબ પ્રચલિત થઈ ચુક્યું છે. પણ આ ગીત પર આ બાળકીએ ખુબ સારો ડાન્સ કર્યો જેને જોઇને ઉપસ્થિત લોકોએ પણ તે બાળકીનું તાળી પાડીને સન્માન કર્યું. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથઈ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયોમાં આપણે સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ કે આ તેમાં એક નાની એવી બાળકીએ જીન્સ અને શર્ટ પેહ્રેલ છે. આ ગીત પર જ્યારે તે ડાન્સ શરુ કરે છે ત્યાં લોકોની ભીડ જમા થઈ જાય છે અને આ બાળકી આ ગીતમાં જે રીતે બધા ડાન્સ કરી રહ્યા છે તે જ રીતે તે ડાન્સ કરી રહી હતી. આ જોવા માટે ઘણા બધા લોકોની ભીડ એકઠી થઈ હતી અને લોકો આ છોકરીનો વિડીયો પણ બનાવી રહ્યા હતા.
View this post on Instagram
વિડીયો જોતા જણાય જ આવે છે કે આ વિડીયો કોઈ ગામનો છે. આ વિડીયોનો છોકરીનો ડાંસ જોઇને સૌ કોઈ તેનું ફેન બન્યું છે. આ વિડીયો instagram પર શેર કરવામાં આવ્યો હતો. વાત આ વિડીયો વિશે કરવામાં આવે તો આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂકેલ છે અને પોતાની અલગ અલગ પ્રતીક્રીયાઓ આપી રહ્યા છે, જેમાં એક યુઝર જણાવે છે કે, ‘ આ ડાન્સ અત્યાર સુધીનો સૌથી સારો ડાન્સ હતો.’