ફરી એક વખત પાલતુ કુતરાએ બે બાળકો પર લિફ્ટમાં હુમલો કર્યો! જે પછી માલિકે એવુ કર્યું કે… જુઓ વિડીયો

મિત્રો તમે સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે વિડિઓને તમે પણ ચોકી જશો અને તમને પણ વિશ્વાસ નહિ આવે. તમને ખ્યાલ તો હશેજ તે લિફ્ટના અકસ્માતો ક્યારે અને કેવી રીતે બની જતા હોઈ છે તે કોઈને ખબર હોતી. તેવીજ રીતે પાલતું પ્રાણી નાં આતંક પણ ખુબુજ વધી રહ્યા છે આ રીતે લીફ્ટમાં હાલ છેલ્લા સમયમાં ઘણા મામલાઓ એવા સામે આવ્યા છે જેમાં લીફટી અંદર પાલતું શ્વાન અન્ય અજાણ્યા વ્યક્તિ પર હુમલો કરતો હોઈ છે. તેવીજ રીતે હાલ એક લીફ્તો વિડીઓ સામે આવી રહ્યો છે.

આ વિડીઓ જોઈ તમારા પણ હોશ ઉડી જશે. વાત કરીએ તો નોઈડાની સોસાયટીમાં ફરી એકવાર કૂતરાઓના હુમલાની ઘટના સામે આવી છે ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે આ મહિલા સોસાયટીની લિફ્ટમાં પ્રવેશતાની સાથે જ લિફ્ટમાં પહેલાથી જ ઉભેલા બંને બાળકો પર કૂતરો હુમલો કરે છે. મહિલા બાળકોને લિફ્ટમાંથી બહાર કાઢી અને પોતે કૂતરા સાથે ફ્લેટમાં ગઈ.

આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોકે, આ મામલે કોઈ પક્ષે પોલીસમાં ફરિયાદ કરી નથી. આ ઘટના શનિવારની છે. આમ આ એક મહિલા તેના પાલતુ કૂતરા સાથે લિફ્ટમાં આવી રહી છે. લિફ્ટમાં પહેલેથી જ બે બાળકો છે. જલદી કૂતરો લિફ્ટની અંદર આવે છે. તે બાળકો પર હુમલો કરે છે. બાળકોને જોઈને મહિલા લિફ્ટમાંથી બહાર જતી નથી, પરંતુ બાળકોને જ બહાર જવાનું કહે છે.

આમ જે બાદ ગભરાઈને બાળકો પોતાને બચાવીને લિફ્ટમાંથી ભાગી જાય છે. આમ આ સાથે વધુમાં તમને જણાવી દઈએ કે નોઈડા ઓથોરિટી આ અંગે ચર્ચા કરી રહી છે કે ડોગ લવર્સ માટે અલગ લિફ્ટ આપવામાં આવે કે નહીં. તેમજ કૂતરાનું મોઢું ઢાંકેલું હોવું જોઈએ કે નહીં. હાલ આ મામલે સત્તાધિકારીઓમાં મંથન ચાલી રહ્યું છે. જેનો અમલ પોલિસીમાં કરવામાં આવશે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *