એક સમયે આ વ્યક્તિ ફક્ત 50 રૂપિયામાં વાણંદનું કામ કરી ઘર ચાલવાતો, હવે છે રોલ્સ રોય્સનો માલિક… જાણો સફળતાની કહાની
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક દીકરીની ખુબજ પ્રેરણાદાયી કહાનિ જણાવીશું જેણે એક સામાન્ય વાળંદ માંથી ૪૪૦ કારના માલિક સુધી ની સફળતાની સફર કરી છે આ સફળતા મેળવવા માટે ભલ ભલના પરસેવા છૂટી જતા હોઈ છે. આવો તમ્નેરે આ વ્યક્તિ વિષે વિગતે જણાવીએ. તમને તેની સફળતાની કહાની સાંભળી ૧૦૦% ગમશે.
આમે જે વ્યક્તિ વિષે વાત કરી રહા છીએ તેણે વાળંદ તરીકે કામ કરીને મુકેશ અંબાણીની જેમ આજીવિકા જીવી શકો છો? સ્વાભાવિક રીતે તમારો જવાબ ‘ના’ હશે. પરંતુ ભારતમાં એક વાળંદ છે જે રોલ્સ રોયસમાં તેની દુકાને જાય છે, BMWમાં ખરીદી કરે છે અને તેનો પરિવાર પણ મર્સિડીઝમાં જાય છે. કારણ કે આ વાળંદ પાસે 400 થી વધુ મોંઘી કારોનું કલેક્શન છે. આમ વાત કરી રહ્યા છીએ ભારતના અબજોપતિ હેરડ્રેસર રમેશ બાબુની. જેની પાસે લક્ઝરી કારનો આટલો મોટો સંગ્રહ છે કે જો તમે દરરોજ એક કાર ચલાવો તો પણ તમે આખા વર્ષ દરમિયાન તે બધી કાર ચલાવી શકશો નહીં.
આ સાથે વાત કરીએ તો તેમનો જન્મ પણ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. આમ પી ગોપાલ બાબુ પોતાની પાછળ વિધવા પત્ની, 3 બાળકો અને બેંગ્લોરમાં એક નાનકડી વાળંદની દુકાન છોડી ગયા છે રમેશના પિતા પી ગોપાલ બાબુ પણ બેંગ્લોરમાં વાળંદ તરીકે કામ કરતા હતા. રમેશ બાબુ માત્ર 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમજ તમને જણાવીએ તો રમેશ બાબુની માતા લોકોના ઘરોમાં ઘરકામ કરતી, વાસણ ધોવાનું, કપડાં ધોવાનું કામ કરતી અને આ માટે તેને રોજના 50-60 રૂપિયા મળતા. બધી આવક ઘરખર્ચ અને બાળકોના ભણતર પાછળ ખર્ચી નાખતી. રમેશના પિતાની દુકાન રોજના 5 રૂપિયાના ભાવે ભાડે લેવી પડતી હતી.
આમ જ્યારે તે 10મા ધોરણમાં ગયો, ત્યારે તેણે અભ્યાસ છોડી દીધો અને તેના પિતાની જૂની દુકાનમાં વાળંદ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ‘ઈનર સ્પેસ’ નામની આ દુકાન ટૂંક સમયમાં જ ટ્રેન્ડી સ્ટાઇલિંગ આઉટલેટમાં પરિવર્તિત થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે થોડી બચત થઈ ત્યારે રમેશ બાબુએ તેમના કાકા પાસેથી થોડા પૈસા લીધા અને 1993માં મારુતિ ઓમ્ની વાન ખરીદી. અને તેને ભાડે આપ્યું. આમ જી બાદ મેશ બાબુએ રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પોતાની કંપની શરૂ કરી અને ભાડાની આવકમાંથી વધુ કાર ખરીદવાનું ચાલુ રાખ્યું. આ કંપની લગભગ 30 વર્ષથી છે.
આમ તેમના જીવનનમાં રમેશ બાબુએ સૌથી પહેલા મર્સિડીઝ ઈ-ક્લાસ લક્ઝરી સેડાન ખરીદી, જેની કિંમત 38 લાખ રૂપિયા છે. ત્યારબાદ તેણે વધુ ત્રણ મર્સિડીઝ કાર અને ચાર BMW ભાડેથી ખરીદી, ધીમે ધીમે તેણે બસ, પેસેન્જર અને અનેક કાર ખરીદી. આમ વાત કરીએ તો આજે રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ લગભગ 400 કાર, વાન અને મિનિબસ ધરાવે છે, જેમાં રોલ્સ-રોયસ સિલ્વર ઘોસ્ટ, મર્સિડીઝ સી, ઇ અને એસ ક્લાસ અને BMW 5, 6 અને 7 સિરીઝ જેવી આયાતી કારનો સમાવેશ થાય છે.