એક સમયે ગુરૂપૂર્ણિમાના દિવસે તબલાવાદક તરીકે મોરારી બાપુના આશ્રમમાં ગયેલા ઓસમાણ મીરને ગાવાની તક મળી ત્યાર પછી…

ગુજરાતના સંગીત કલાકારો અને અન્ય કલાકારોને તો તમે સારી રીતે જાણતાજ હશો. તેમજ ગુજરાતની સંસ્કૃતિ અને સંગીત ગુજરાતમાં તો ઢીક પરંતુ ગુજરાતની બહાર પણ દેશમાં અને વિદેશ માં સંગીતની અને ગુજરાતી સંસ્કૃતિ ને ઉજાગર કરી છે. અને ગુજરાતીઓ નું નામ રોશન કર્યું છે. એવાજ એક કલાકાર વિષે આજે તમને જણાવા જઈ રહ્યા છીએ.

આ કલાકાર નું નામ ઓસમાણ મીર જેને તેના જીવન માં ખુબજ સંઘર્ષ ખેડીને પોતાનું આગવું નામ બનાવ્યું છે. તેમજ ગુજરાતના ટોપ કલાકારો જોઈ કોઈ ગાયક નું નામ મોખરે આવતું હોઈ તો તેનું નામ ઓસમાણ મીર છે. જો તેમના જન્મ ની વાત કરવામાં આવે તો તેનો જન્મ ગુજરાતના નાના એવા ગામ માં થયો હતો. તેમનો જન્મ કચ્છના વાયોવરમાં ૨૨ મેં ૧૯૭૪નાં દિવસે થયો હતો. તેમજ ઓસમાણ મીર ને તેના પિતા હુસેનભાઈ પાસેથી જ સંગીત વારસામાં માં મળ્યું હતું.

આમ ઓસમાણ મીર નાંન પણ થીજ નારાયણ સ્વામી સાથે તબલા વગાડવા જતા હોવાથી સંગીત તેમનો રૂચી નો વિષય બની હતો અને તેમનું ભણતર ૯ ધોરણ પછી અટકી ગયું. આ બધું જોઈ તેમના પિતા હુસેભાઈ સમજી ગ્યા કે ઓસમાણ ને હવે ભણવામાં નહિ બલકે તેને ગીત ગાવા માં રૂચી છે તેથી હવે પિતા એ તેને નાનપણથીજ ગીત ગાવાની તાલીમ આપવા લગ્યા અને ગાવાની તાલીમ બીજે આપવા માટે ઈસ્માઈલ દાતાર પાસે મોકલી દીધા હતા.

તેમજ એક સમય એવો આવ્યો કે ગુરુપુર્ણીમાના દિવસે તબલા દાયક તરીકે મોરારી બાપુના આશ્રમ ગયેલા અને ત્યાં તેમને ગાવાની તક મળી ત્યારે તેમણે પ્રેક્ષકો સામે પહેલું ગીત ‘દિલ તેરા નકશા હે’ ગાયું. અને ત્યાર પછી તેમની ગાયકીની સુંદર સફર શરુ થઇ હતી. આમ દાયરો હોઈ કે સ્ટેજ પર પર્ફોમન્સ કે પછીકોઈ ફિલ્મ ગીતો દરેક માં આવું પર્ફોમન્સ આપે છે કે સંભાળવા વાળા બસ સાંભળીયાજ રાખે છે અત્યાર સુધીમાં ઓસમાણ મીરે ૬૦ થી વાદ્ઘુ ફિલ્મોમાં ગીત આપ્યું છે. આ ઉપરાંત “મારું મન મોર બની થનઘાટ કરે” વગેરે ગીતો જો કોઈ સ્ન્ભ્લે તો તેમના અવાજ માં ખોવાઈ જાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.