દમણમાં એક વાઈન શોપની બહાર નશામાં ધુત બે મહિલા એક બીજા પર તૂટી પડી ! યુવક છોડાવવા જતા થયું એવુ કે…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાંગ રહી જાવ તેવા વિડિઓ જોતા હોવ ચો તેમજ ઘણી વખત કોઈ લોકો ઝઘડો કરતા હોઈ છે જેના વડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોઈ છે. તેવીજ રીતે હાલ એક વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં બે મહિલા ટલ્લી થઈને એક બીજા સાથે લડાઈ કરવા લાગે છે. તેવામાં એક ભાઈ તેને છોડાવવા આવે છે અને અંતે એવું થાય છે કે જોઈ તમે પણ હસવા લાગશો.
વાત કરવામાં આવે તો આ બનાવ દમણ માંથી સામે આવી રહ્યો છે જ્યાં વાઇન શોપ બહાર નશામાં ધૂત બનેલી બે મહિલાઓ પૈસાની લેતી દેતી બાબતે જાહેરમાં બાખડતા મામલો ગરમાયો હતો. જાહેર રસ્તા પર નશામાં ધૂત બની બંને મહિલાઓ એકબીજાના વાળ પકડી અને જોરદાર મારામારી કરી હતી. જોકે, આ વખતે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ શરૂઆતમાં કોઈએ જાહેરમાં લડી રહેલી આ મહિલાઓને છૂટા પડાવવાની મુનાશીબ સમજ્યું ન હતું.
તેમજ તમે જોઈ શકો છો કે આ વિડિઓની જેમ ઘણા લોક પોતાના મોબાઈલમાં આ લડાઈનો વિડિઓ શૂટ કર્યો હતો. આમ અંતે થયું એવું કે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી જે બાદ આ મામલો થાળે પાડ્યો હતો. મામલો એ રીતે બન્યો કે હાલ થર્ટી ફર્સ્ટ આવી રહી છે તેવામાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં શોખીનો દમણ પહોંચી રહ્યા છે.
એવા સમયે દમણના એક વાઈન શોપની બહાર નશામાં ધૂત બે મહિલાઓએ એક બીજા સાથે જોરદાર ઉગ્ર બોલાચાલી કરી હતી. આમ જે બાદ બોલાચાલી પર વાત શરૂ થઇ અને આ બે મહિલા એક બીજા પર તૂટી પડી અનર લડાઈ કરવા લાગી હતી. આમ આજ રીતે વાઇન શોપની બહાર નશામાં ચકચૂર થઈ લડી રહેલી આ મહિલાઓનો વીડિયો ત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો