લગ્નમાં યુવતીના ડાન્સના લોકો ફેન બની ગયા! જુઓ આ આખો વિડીયો…

આજના સમયમાં લગ્નની ઉજવણી ને લોકો ખૂબ જ મજેદાર રીતે ઉજવી રહ્યા છે. આ  માહોલણે લોકો એક તહેવાર તરીકે ઉજવતા હોય એવું લાગી આવે છે અને એમાં આપણા ગુજરાતના લોકો આ પર્વ ણે ખૂબ જ મોજ્પૂર્વક માણી લેતા હોય છે પછી લગ્ન ભલે પોતાના હોય કે બીજાના..પણ આજકલ લગ્નના પ્રસંગોમાં ડાન્સને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે…લોકો એવી રીતે ઝૂમી ઉઠતા હોય છે જેના આનંદઉલ્લાસનું વર્ણન કરી શકવું મુશ્કેલ છે એમાં હાલમાં જ  સોશિયલ મીડિયામાં instagram માં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઇને તમને ઝૂમી ઉઠવાનું મન થશે અને તેના ડાન્સ સ્ટેપ તમારા મનને મોહી લેશે..

આ વાયરલ થયેલો વીડીઓ કયાનો છે તે અંગે કોઈ માહિતી મળેલ નથી, પરંતુ આ વિડીયોમાં તમે જોઈ શકો છુઓ કે તેમાં હલદીની સેરેમની છલી રહી છે જેમાં પીળા રંગની સાડીમાં શોભતી એક એક યુવતી ખૂબ જ ગજબનો ડાન્સ કરી રહી છે ..આ ડાન્સના જાણે સૌ કોઈ ફેન થઇ ગયા હોય એ રીતે લોકો એકી નજરે તેને નિહાળી રહ્યા છે જાણે એવું લાગી રહ્યું હોય કે લોકો તે યુવતીની સુંદરતા અને ડાન્સના દીવાના થઈ ગયા હોય..આ વિડીયોમાં આ યુવતી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને કોઇપણ પ્રકારના સંકોચ વિના મુક્તમને ડાન્સ કરી રહી છે જાણે પોતાના જ પરિવારના કે મિત્રના લગ્ન હોય એવું લાગી રહ્યું છે

 

View this post on Instagram

 

A post shared by priya🖤🥀😘 (@cute.girl_mahi)


આ વિડીયો અંગે ઘણા લોકોએ સારી-નસરી પ્રતિક્રિયાઓ આપેલી છે ,જેમાં કેટલાક એના ડાન્સના વખાણ કરે છે તો કેટલાક આ ડાન્સને બોલ્ડ ડાન્સ કહેતા તેના અંગે ટીકાઓ કરે છે,જોકે લગ્ન પ્રસંગ એ એવો માહોલ છે જેમાં થતી ઉજવણીની કોઈ મર્યાદા હોતી નથી તે છતાં તમે આ ઉપરનો વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ વિડીયો શા માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની વધુ વાયરલ થઇ રહ્યો છે…

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *