આ બાળક ના પીઠ પાછળ ઉગી પૂછ લોકો હનુમાનજી નો અવતાર માનવા લાગ્યા જાણો સત્ય હકીકત ….

આપણે તમામ નાનપણથી જ જાણ્યે છીએ કે આપણે વાંદરા માંથી માણસો બન્યા છીએ . પરંતુ આ વાતમાં કેટલી હકીકત છે તે હજુ જાણી શક્યા નથી પરંતુ કહેવામાં આવતું કે વાંદરાઓ માણસોના પૂર્વજો માનવામાં આવે છે આપણે સૌ જાણ્યે છીએ કે વાંદરાને પૂછ હતી પરંતુ  ભાગ્યે જ આપણે જાણ્યું હશે કે માણસો ને પણ પૂછ હશે . પરંતુ આવું જ આજે બાબત સામે આવ્યું છે જે સંભાળી  ને લોકો ના હોશ ઉડી ગયા છે.વાસ્તવમાં , આજે જે વાતની આપડે જાણકારી મેળવવા ના છીએ તે નેપાળ થી સામે આવ્યો છે .

જ્યાં એક બાળકના કમર પર પૂછ ઉગી નીકળી છે  જેના કારણે આ બાળક  થોડાક સમયથી ચર્ચામાં જણાય છે .આટલું જ નહિ  આ જાણકારી મળતા ત્યાના સ્થાનિક પુજારી જી  એ તો આ બાળક ને ભગવાન હનુમાનજી નો અવતાર જ ગણી લીધો . સોશિયલ મીડિયા પર આ બાળક ની તસ્વીર અને વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે.મીડીયા રીપોર્ટના અનુસર આ બાળક નું નામ દેશાંત અધિકારી બતાવવામાં  આવ્યું છે . જે  લગભગ ૧૬  વર્ષનો છે .

આ છોકરાને પીઠના નીચેના ભાગમાં થોડા સમય પહેલા વાળ ઉગવાની શરૂઆત થઇ અને જોતામાં જ આ વાળો ની લંબાઈ લગભગ ૭૦ સેન્ટીમીટર સુધી થઇ ગઈ . આ બાળકે વાળની ચોટલી બનાવી ને તેને પૂછ નું રૂપ આપી દીધું .દેશાંત ની  પૂછ ને જોઇને  સ્થાનિક લોકો બહુ હેરાન થઇ ગયા હવે આ વાળની ચોટલી બનાવી ને તેણે પુછ નું  રૂપ આપી દેવામાં આવ્યું છે લોકો તેને  ભગવાનથી જોડાયેલો માનવા લાગ્યા છે અને અમુક લોકો નું કહેવું છે કે , આ બાળક હનુમાનજીનો અવતાર છે.

ખબરોમાં જાણકારી મળ્યા અનુસાર  દેશાંત ના માતા પિતા તેને નેપાળ  અને ભારતમાં તેના ઈલાજ માટે ઘણી હોસ્પિટલો માં જઈ ચુક્યા છે પરંતુ તેના પર કોઈ અસર જોવા મળી નથી તેની પૂછ વધતી જ જોવા મળે છે , માતા પિતા સારવાર કરાવી ને થાકી ગયા છે . છેલ્લે તેઓ દેશાંત ને લઈને એક પુજારી ની પાસે પહોચ્યા પૂજારીજી એ દેશાંત ને ભગવાન હનુમાનજી નું અવતાર ગણાવ્યો .જયારે પુજારી દ્વારા દેશાંત ને હનુમાનજી નો અવતાર બતાવામાં આવ્યું તો તેના માતા પિતા અને દેશાંત બહુ ખુશ થયા . જયારે આ આખી ઘટના ને લઈને લોકોને ખબર  મળી તો તેઓ જોવા માટે મોટા પ્રમાણમાં આવી પહોચ્યા અને તમામ લોકો આ પૂછ ને જોઇને હેરાન થઇ ગયા .

રીપોર્ટ ના અનુસાર , દેશાંત ને જન્મ થી જ પૂછ હતી , જે પીઠ પરના નીચેના ભાગમાં થી નીકળી હતી . દેશાંત ના માતા પિતા તેના જન્મના ૫ દિવસ પછી તેની પૂછ વિષે ખબર પડી દેશાન ના માતા પિતાનું કહેવું છે કે ,તે થોડાક ડોક્ટરોના સંપર્કમાં છે હા પરંતુ તેમણે પૂછ ને કાપવા માટે ના પાડી છે ત્યાં જ બીજી બાજુ દેશાંત એ જણાવ્યું કે પેલા તેને  પોતાની પૂછ બતાવતા શરમ આવતી હતી પરંતુ હવે તેણે બિલકુલ શરમ નથી આવતી .તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર દેશાંત ને લઈને ઘણા વિડીયો બની ચુક્યા છે  , જે બહુ ઝડપ થી વાયરલ થઇ રહ્યા છે . દેશાંત નુ કહેવું છે કે તેનો એક ટીકટોક વિડીયો વાયરલ થઇ ગયો હવે મને હજારો લોકો મારી પૂછ ના કારણે મને જાણતા થયા  છે . અને મને સારું લાગી રહ્યું છે દેશાંત ની પૂછ ૭૦ સેન્ટીમીટર સુધી પહોચી ગઈ છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.