આ મહીલા ને લોકો ગામડા ની અભણ છોકરી સમજી રહ્યા હતા પણ સચ્ચાઈ સામે આવી તો લોકો ની આખો ફાટી ગઈ
હાલમાં એક ખૂબ જ ખુશીઓનો અવસર આવ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક યુવતી ની ખૂબ જ ચર્ચા થઈ રહી હતી પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યાર સૌ કોઈની આંખો ફાટી રહી ગઈ અને ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી. હાલમાં જ વાત જાણે એવી છે કે, ગામડાના પહેરવેશમાં જે સ્ત્રીનો ફોટો વાયરલ થઈ રહેલો એ સ્ત્રી આઈ.પી.એસ અધિકારી છે. ખરેખર આ ઘટના સૌ માટે આશ્ચય જનક છે. તમને જાણીને ખૂબ જ આ નવાઈ લાગશે કે શું ખરેખર આવું હકીકતમાં પણ બની શકે છે?
સોશિયલ મીડિયામાં એક મહિલા નો ફોટો વાયરલ થઇ રહ્યો હતો આ મહિલા IPS સરોજ કુમારીનો જીવન સંઘર્ષ તે લોકો માટે એક ઉદાહરણ છે જેઓ એવું વિચારે છે કે સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને કશું કરી શકાતું નથી.સરોજ કુમારીએ પ્રારંભિક શિક્ષણ બુડાણીયા ગામની સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું છે. તે વર્ષ 2011 બેચની આઈપીએસ અધિકારી છે.
હવે લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા IPS અધિકારી અને રાજસ્થાનની પુત્રી સરોજ કુમારીના ઘરે ખુશીનું વાતાવરણ છે. ઘણીવાર યુનિફોર્મમાં જોવા મળતા આ IPS બાળકોના જન્મ પ્રસંગે તેની ગ્રામીણ પરંપરા ભુલ્યા નથી.બાળકોને જન્મ આપ્યા પછી, તે તેના પરંપરાગત ગ્રામીણ મહિલા વેશભૂષામાં જ જોવામાં મળ્યા હતા અને તેમને જોઈને કોઈ ઓળખી ન શક્યું કે તે આઈ.પી.એસધિકારી છે.
નોંધનીય છે કે IPS સરોજ કુમારીના લગ્ન દિલ્હીના જાણીતા ડોક્ટર મનીષ સૈની સાથે થયા છે. ડૉ. મનીષ સૈની અને IPS સરોજ કુમારીએ વર્ષ 2019ના જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. મહિલા IPS અધિકારી સરોજ કુમારીને પણ કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલા કામ માટે કોવિડ-19 ફિમેલ વોરિયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.તમને જાણીને નવાઈ લાગશે કે , IPS સરોજ કુમારીનો હાલમાં તે સુરત ડીસીપી તરીકે ફરજ બજાવે છે. તેઓ બોટાદ જિલ્લામાં એસપી પણ રહી ચૂક્યા છે.