પોસ્ટ ઓફિસે બહાર પાડી જોરદાર સ્કીમ: PPF માં આ ટ્રીકથી રોકાણ કરી બનો કરોડપતિ… જાણો વિગતે
આ દેશમાં જે જે બેંક વહે તી ગ્રાહકને આકર્ષવા અને ગ્રાહકો ફાયદા માટે નવી નવી સ્કીમ બાર પડ્યા રાખે છે. તેવીજ રીતે હાલ ઇન્ડિયન પોસ્ટ ઓફિસે પણ એક સ્કીમ બાર પડી છે જેનો ફાયદો જાણી તમે પણ ચોકી જશો. જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો, તો હવે તમારો સમય આવી ગયો છે. કરોડપતિ બનવા માટે આજથી જ રોકાણ શરૂ કરી દો. આવો તમને પોસ્ટ ઓફિસની આ નવી સ્કીમ વિશે વિગતે જાણકારી આપીએ. જેના વિશે જાણી તમે પણ જરૂર આ સ્કીમ અપનાવશો.
આમ આ માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર થોડા રૂપિયા જ દર મહિને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવું પડે છે. જો તમે અહીં જણાવેલી રીતે રોકાણ કરતા રહેશો, તો નિવૃત્તિ પહેલાં તમે કરોડપતિ બની જશો. તમને જણાવીએ તો લાંબા ગાળાના રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સારો વિકલ્પ છે, જેમાં તમને ખૂબ જ સારું વળતર મળે છે. પીપીએફમાં તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા એટલે કે મહીને 12,500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. કરોડપતિ બનવું હોય તો તમારે દર મહિને કેટલું અને કેટલા સમય સુધી રોકાણ કરવું પડશે તે જાણવું પડશે. ચાલો આપને આ 3 રીત જોઈએ જે તમે અનુસરીને કરોડપતિ બની શકો છો.
આમ હાલ હાલ સરકાર પીપીએફ એકાઉન્ટ પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ ચૂકવે છે. અહી રોકાણ 15 વર્ષ માટે કરવામાં આવે છે. તે મુજબ મહિના માટે 12500 રૂપિયાના રોકાણની કુલ કિંમત 15 વર્ષ પછી 40,68,209 રૂપિયા થશે. કુલ રોકાણ 22.5 લાખ રૂપિયા છે અને વ્યાજ 18,18,209 રૂપિયા છે. વાત કરીએ તો આ સ્કીમ વિશે તો જો તમે 30 વર્ષની ઉંમરે પીપીએફમાં દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 25 વર્ષ પછી એટલે કે 55 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશો. જણાવી દઈએ કે પીપીએફ ખાતાની પરિપક્વતા 15 વર્ષ છે. જો આ એકાઉન્ટને 15 વર્ષથી વધુ વધારવું હોય તો પાંચ-પાંચ વર્ષ પ્રમાણે આ એકાઉન્ટને વધુ વર્ષો માટે વધારી શકાય છે.
આમ પીપીએફમાં 10,000 રૂપિયાની જગ્યાએ મહિને માત્ર 7500 રૂપિયા જમા કરાવો તો પણ તમે 55 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જશો, પરંતુ તમારે 20 વર્ષની ઉંમરમાં જ રોકાણ શરૂ કરવું પડશે. 1.) જો તમે 15 વર્ષ માટે 7.1 ટકા વ્યાજ પર પીપીએફમાં 7500 રૂપિયા જમા કરાવો છો, તો કુલ મૂલ્ય હશે – 24,40,926 રૂપિયા, 2).5 વર્ષ એટલે કે 20 વર્ષ બાદ આ રકમ – 39,94,973 રૂપિયા થશે. 3). આગળ 5 વર્ષ એટલે કે 25 વર્ષ પછી આ રકમ – 61,84,809 રૂપિયા થશે. 4.) 5 વર્ષ બાદ એટલે કે 30 વર્ષ બાદ રકમ – 92,70,546 રૂપિયા થશે. 5.) વધુ 5 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખ્યા બાદ 35 વર્ષ બાદ આ રકમ થશે – 1,36,18,714 રૂપિયા 6.) એટલે કે જ્યારે તમે 55 વર્ષના હશો તો તમારી પાસે 1.25 કરોડ રૂપિયાથી વધુ હશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.