પંજાબી કમાનો વધુ એક વિડીયો આવ્યો સામે!! વિડીયો જોઈ યુઝરો બોલ્યા “કમો મુસેવાલા… જુઓ આ વિડીયો

કોઠારીયાના કમાની (Kothari tano kamo) તો દેશ વિદેશમાં બોલબાલા છે અને સાથોસાથ તેના જેવા દેખાતા લોકો પણ હવે કમાના નામ સાથે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. કમાની હમશકલ જેવા અનેક લોકો પણ હવે નાના-મોટા કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં (social media) પંજાબી કમાનો ફરી એકવાર વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ કમાને જોઈને તમેં હસવું નહીં રોકી શકો. ખરેખર આ વિડીયો ખુબ જ રમુજી છે.

તમે આ વિડીયોમાં જોશો કે કેપશનમાં લખ્યું છે કે. કમા મુશેવાલા ફોર્મ રીર્ટન ટુ ફોર્મ દુબઇ. ( dubai) ખરેખર આ વિડીયો જોઈને તમને એવું જ લાગશે કે જાણે કમો તો દુબઇથી ફરી આવી ગયો હોય. આ વિડીયોમાં દરેક લોકોએ હાસ્યસ્પદ ટિપ્પણીઓ કરી છે. ખરેખર આ વિડીયો ખુબજ રમુજી છે (comedy video) અને હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ પહેલા પણ એક પંજાબી કમો વાયરલ થયો હતો ત્યારે ફરી એકકાર કમા મુશેવાલા સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.

હાલમાં જ થોડા સમય પહેલા કિર્તીદાન ગઢવીનો દુબઇમાં કાય્રકમ યોજાયેલ અને આ કાર્યક્રમમાં કમાંને પણ સાથે લઈ ગયેલ. આ કારણે કોઠારીયાનો કમો રાજકોટથી દુબઇ (Rajkot to dubai) સુધી લોકપ્રિય બની ગયો. કિર્તીદાન ગઢવીએ કમાને પ્રોમિસ આપ્યું હતું કે તેને વિદેશ પ્રવાસે લઇ જશે અને આખરે કિર્તીદાન ગઢવીએ કમાના સપનાને પૂરું કરી બતાવ્યું.

ખરેખર નસીબ હોય તો કમા જેવા! આજે ગુજરાતના લોક ડાયરાની ઓળખ બની ગયો છે, કમાને ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં રાતોરાત લોકપ્રિયતા મળી ગઈ અને આ શક્ય બન્યું છે, કિર્તીદાન ગઢવીના કારણે. (kirtidangahdvi) જ્યારે કોઠારીયા ખાતે આયોજિત લોકડાયરામાં બે હજારની નોટ આપીને કમાને બિરદાવ્યો ત્યાર બાદ તો રસિયો રૂપાળો રંગ રેલીયો ચારો તરફ રેલાઈ ગયો અને આજે કમાની ગણના પણ લોકપ્રિય કલાકારો સાથે થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *