અજગરે કપિરાજને જકડી લીધો, આ જોઈને કપિરાજના મિત્રોએ જે કર્યું તે જોઈ તમે ચોકી જશો… જુઓ

મિત્રો તમે શોશિયલ મીડિયા પર અવાર નવાર દંગ રહી જાવ તેવા વિડીઓ જોતાજ હોવ છો તેવીજ રીતે ઘણી વખત તમે પ્રાણીઓ તેમજ વગેરે જીવ ની વચ્ચેના લડાઈના વિડીઓ અને શિકારના વિડીઓ જોયા હશે હાલ એક તેવોજ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જે જોઈ તમે દંગ રહી જશો આ વિડીઓમાં એક અજગર વાંદરાનો શિકાર કરતો જોવા માળી રહ્યો છે. આમ જોકે ત્યાં એક વાંદરો હોતો નાથી ત્યાં તો વાંદરાઓના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. તેમજ આ વાંદરાઓ તેના સાથીને અજગરથી બચાવવા ખુબજ પ્રયન્ત પણ કરી રહ્યા છે. જે વિડીઓમાં તમે જોઈ શકો છો આવો તમની વિગતે જણાવીએ.

આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે અજગર એક વાંદરાને પોતાની પકડમાં જકડીને જમીન પર પડ્યો છે અને વાંદરાઓની ટોળી પોતાના સાથીને બચાવવા માટે તેને ચારેબાજુથી ઘેરી વળ્યાં છે. પરંતુ, જેવો કોઈ વાંદરો અજગરની નજીક જવાનો પ્રયાસ કરે છે, તે તેના પર ઝપટ મારે છે. ઘણા પ્રયાસો પછી પણ વાંદરાઓ અજગરની નજીક નથી જઈ શકતા અને નિઃસહાય થઈને પોતાના સાથીને અજગરના હાથે મરતો જોતા રહે છે!

આમ પોતાના દોસ્ત માટે જીવ જોખમમાં મૂકતા વાંદરાઓના યૂઝર્સ પ્રશંસા પણ કરી રહ્યા છે અને અજગરની ચૂંગાલમાંથી વાંદરાને બચાવી ન શકાયું તે બદલ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવીએ તો આ વાયરલ વિડીઓ થાઈલેન્ડ માંથી સામે આવી રહી છે. આ વિડીઓ ૨૦૧૯માં વાયરલ થયો હતો. જ્યારે આ અજગર વાંદરાનો શિકાર કરતો હતો ત્યારે પોતાના સાથીને બચાવવા માટે બીજા વાંદરાઓએ ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ, જેવા વાંદરાઓ અજગરની નજીક જતા હતા તે તેમના પર ઝપટ મારતો હતો.

આમ આ જોઈને ત્યાં ઉપસ્થિત એક વૃદ્ધે વાંદરાઓની મદદ કરી અને દંડાથી વાંદરાને અજગરની મજબૂત પકડમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો.  પરંતુ તેમને પણ સફળતા ન મળી. જણાવાયા મુજબ, વાંદરાનો શિકાર કરનારા આ અજગરની લંબાઈ લગભગ 10 ફૂટ હતી. આ વિડીઓ જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારથી અત્યાર સુધી આ વિડીઓને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. સાથે જ તેના પર હજારો યૂઝર્સએ કોમેન્ટ્સ કરી છે. કેટલાકે કહ્યું કે, આવું તેમણે પહેલા ક્યારેય જોયું નથી. કેટલાક યૂઝર્સે લખ્યું કે, મિત્રો આવા જ હોવા જોઈએ, જે મુશ્કેલીના સમયે તમને છોડીને ભાગી ન જાય.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *