રબ ને બનાદી જોડી ! ૮૨ વર્ષની મહિલાએ ૩૬ વર્ષના યુવાન સાથે કર્યા લગ્ન .કારણ જાણી ચોકી જશો

કહેવાય છે ને કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી તે એવો અહેસાસ છે કે કોઈ પણ સમયે થઈ થાય છે એ કોઈ પ્રકારના ભેદભાવ રાખતું નથી પ્રેમ આંધળો હોય છે આવું પણ લોકો કહેતા જોવા મળે છે પરંતુ જેને પ્રેમ થાય ને તેની તો દુનિયા જ કૈક અલગ હોય છે.જે પ્રેમમાં હોય તેણે દુનિયાની કોઈ બાબતનું ઘ્યાન હોતું નથી કે લોકો સુ કહેશે તેઓતો મત પોતાના પ્રેમપર જ ભરોસો ને વિશ્વાસ રાખે છે.

કહેવાય છે કે ભગવાન જોડીઓ બનાવતા હોય છે અને પ્રેમને કોઈ સીમા હોતી નથી કે તેની કોઈ વ્યાખ્યા પણ નથી હોતી .આવો જ એક કિસ્સો બ્રિટનમાં જોવા મળ્યો છે.ત્યાં એક ૮૨ વર્ષની મહિલાને ૩૬ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા .૪૬ વર્ષના ઉમરનો ફર્ક જોવા મળ્યો છે.

બ્રિટનની રહેવાવાળી ૮૨ વર્ષની મહિલા આઈરીસ જોંસ ની ફેસબુક પર વર્ષ ૨૦૧૯માં ૩૬ વર્ષના મોહમ્મદ ઈબ્રાહીમ સાથે થઇ હતી.ફેસબુક પર દોસ્તી પછી બંને એકબીજા સાથે કલાકો સુથી વાતો કરવા લાગ્યા .ધીરે ધીરે આ બંનેની દોસ્તી પ્યારમાં બદલાઈ  ત્યાર બાદ આ બંને એ ૨૦૨૦માં લગન કરી લીધા.આઈરીસ નો ૨૭ વર્ષ પહેલા તલાક થઇ ગયો હતો.

અત્યારે લગ્નના ૨ વર્ષ પછી આઈરીસ એ એક ફેસબુક પોસ્ટ ના માધ્યમથી ઈબ્રાહિમની સાથે પોતાનો સબંધ્  દુનિયા સામે બતાવ્યો છે.આઈરીસ એ જણાવ્યું કે તે પોતાના પતિ થી દુરિ બર્દાસ્ત કરી સકતી નથી .અસલમાં ,ઈબ્રાહીમ છેલ્લા એક મહિનાથી મીસ્ત્ર માં હતો .

કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સેર કરયુ હતું .જેમાં બંને એક બીજાને પ્રેમ કરી રહ્યાછે  અને મોહમ્મદ કહી રહ્યો  છે કે હું આવી પત્ની મળી એટલે ખુબ ખુશ છુ.આઈરીસે ઈબ્રાહીમ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે.

મોહમ્મદ ઈબ્રાહીમ નું કહેવું છે કે તે અઈરીસને ખુબ પ્રેમ કરે છે અને તે આઈરીસને મેળવીને ખુબ ખુશ છે.તે પોતાને ભાગ્યસાળી માને છે.અત્યારે તો મોહમ્મદ વિઝા માટે એપ્લાય કરી રહ્યો છે જયારે વ્તેને વિઝા મળી જશે ત્યારે તે હમેશા માટે UK આવી જશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.