રાજેશ ખન્નાને એની દિકરી સાથે છે સ્પેશીયલ કનેક્શન…
સિત્તેરના દાયકાના રૂપેરી પડદાના સુપર સ્ટાર એટલે રાજેશ ખન્ના ઉર્ફે કાકા એકધારી સુપર હિટ ફિલ્મો આપનાર રાજેશ ખન્ના નો આજે જન્મદિવસ છે.એમના જન્મ દિવસે તેમણે ગુજરાત સાથેનો સંબંધ હતો તેના વિશે આપણે થોડું જાણીએ
સુપરસ્ટાર રાજેશ ખન્ના ના લગ્ન અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે 1973માં થયા હતાડિ.મ્પલ કાપડિયા મૂળ ગુજરાતના છે અને તેમનો પરિવાર ચોટીલા માં રહેતો હતો.લગ્ન બાદ રાજેશ ખન્ના અને ડિમ્પલ વારંવાર ચોટીલા આવતા રહેતા હતા અને રાજેશ ખન્ના અને ડિમ્પલ બંગલો પણ બહુ ગમતો હતો.આજે પણ તમે ચોટીલામાં ના બંગલે જઈ શકો છો અત્યારે આ બંગલો બંધ હાલતમાં છે જેની જાળવણીનું કામ મણીબેન નામના એક મહિલા કરતા હતા જેમણે આ પરિવાર સાથે અત્યંત નજીકના સંબંધ હતા તેમણે રાજેશ ડિમ્પલ સાથે ઘણીવાર સમય વિતાવ્યો છે.આ ગામમાં અત્યાર સુધીના ઘણા વૃદ્ધો અને રાજેશ ડિમ્પલને આ બંગલામાં જોયા એવું યાદ છે.ઉલ્લેખનીય છે કે આજે રાજેશ ખન્નાની સાથે તેમની દીકરી ટ્વિંકલ ખન્નાનો પણ જન્મદિવસ છે