રાજકોટ: સરગમ ફૂડ નામની રગડાની નાનીએવી રેકડી માંથી શરુ કરેલ ધંધો આજે કરે છે લાખોની કમાણી! વર્ષો પહેલા તેના માલિકે…જાણો પૂરી કહાની

આ દુનિયામાં કોઈપણ કામ નાનું હોતું નથી જો તેની પાચલ પુરતી મહેનત અને સંઘર્ષથી કામ કરવાનું આવે તો એક દીવસ તે કામમાં જરુરુ સફળતા પ્રાપ્ત થતી હોઈ છે. આજે અમે તમને ક તેવીજ સફળતાની કહાની વિષે જણાવીશું. જેમાં રાજકોટના એક વ્યક્તિએ રગડાએ બનાવ્યો આમીર. ખુબજ પહેલા શરુ કરેલી સરગમ ફૂડની લારી માંથી આજે તેઓ રાજકોટની ખુબજ પ્રસિદ્ધ ફૂડ શોપ બની ગઈ છે. લોકો પણ સરગમ ફૂડ ને ખુબજ પસંદ કારે આને તેનો સ્વાદ માણવા દુર દુર થી આવતા હોઈ છે. આવો તમને તેના માલિકની સફળતાની કહાની વિષે વિગતે જણાવીએ.


ઘણી વખત બાપ દાદાના વખતનો ધંધો આજે ખુબજ પ્રસિદ્ધ થઇ જતો હોઈ છે. જેની પાછળ ખુબજ સંઘર્ષ અને અને મહેનત જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે અમે આવા જ હોટલના માલિકની વાત કરીશુ કે જેને પિતાએ 1997થી એક રેકડીથી પોતાના વેપારની શરૂઆત કરી હતી.અને આજે તેના દિકરાઓ તેને મોટી હોટલ સુધી લઈ ગયા છે.જે ખુબ જ સારી અને સરાહનીય વાત કહેવાય.કારણ કે 1987 વખતનો જે સ્વાદહતો એ જ સ્વાદ આજે જાળવી રાખવો ખુબ મુશ્કેલ છે.પણ આ વ્યક્તિએ આ વાત સાબિત કરી દેખાડી છે.


સરગમ ફુડના માલિક વિશે જણાવીએ તો તે પોતાના ખાણીપીણાના ધંધાની શરૂઆત એક નાની એવી રેકડીથી કરીહતી.પહેલા આ રેકડી પર 3 વાનગીઓ બનાવવામાં આવતી હતી.આજે સરગમ ફુડના માલિકના દિકરાએ આ ખાણીપીણાનાધંધાને એક રેકડીથી મોટી રેસ્ટોરન્ટ સુધી લઈ ગયો છે.આજે આ હોટલમાં એક-બે નહીં પણ અનેક વાનગીઓ મળે છે.સરગમફુડની રેકડી પહેલા જયહિંદ પ્રેસ પાસે ઉભી રહેતી હતી.આજે તેનાથી દુર મોટી રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે.


આમ આ સાથે રે કસ્ટમર તરીકે આવેલા ભાવેશભાઈ કોટકે જણાવ્યું કે રાજકોટ રંગીલું છે અને રાજકોટ ખાવા-પિવા માટે પ્રખ્યાતછે.રાજકોટવાસીઓ ખાવાના શોખીન છે.જેથી તમે જ્યાં પણ લારી કે હોટલ જોશો તે ભરેલી જ હશે.આજે હું અહિંયા સરગમરેસ્ટોરન્ટમાં આવ્યો છે.આ પહેલા લારી હતી અને તેનો રગડો ખુબ ફેમસ હતો,આજે રેસ્ટોરન્ટ બની ગઈ છે. ભરતભાઈ પહેલા પાઉ રગડો અને દાબેલી બનાવતા હતા. તેઓ ખુબ ભાવ પ્રેમથી જમાડતા હતા. આજે સરગમ ફુડ બીજમાંથીવટવૃક્ષ બની ગયું છે.અહિંયા હાઈજેનીક ભોજન મળે છે.અહિયાનું સૌથી ફેમસ રગડો છે.આ લોકોએ તેનો ટેસ્ટ મેઈનટેઈન કર્યોછે.જે ખુબ જ સારી વાત છે.


ભરતભાઈના દિકરા ચેતનભાઈએ જણાવ્યું કે મારા પિતાએ સરગમ ફુડનું એસ્ટાબિસ્ટ કર્યું છે.1987થી અમે લારીથી શરૂઆતકરી હતી. અમે રગડા અને દાબેલીથી શરૂ કરી હતી.આજે પણ અમે એ અમે બનાવીએ છીએ.અમારી પાસે રેડ એફએમનો થપ્પોપણ છે.આજે અમારી પાસે દરેક જાતના ફાસ્ટફુડ અવલેબલ છે. કસ્ટમર માંગે તે હાજર છે અમારી રેસ્ટોરન્ટમાં. અમને કસ્ટમર જે સજેશન આપે તે અમે સ્વીકારતા અને તેના મુજબનો અમે ટેસ્ટ કરી આપ્યો છે. અમારે ત્યાં તારક મહેતા કા ઉલ્ટચશ્મના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી, કિર્તીદાન ગઢવી, સાઈરામભાઈ દવે સહિતની મહાન હસ્તીઓ અહિંયા આવે છે.કસ્ટમરનાસપોર્ટથી જ આજે અમે અહિંયા પહોંચીયા છીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *