રાનું માંડલ ફરી આવી માર્કેટ મા ! આ વખતે દુલ્હન બની એવુ ગીત ગાયું કે…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ વિડિઓ જોતાજ હોવ છો જે જોઈ તમે પણ ખુબજ હસવા પર મજબુર થઇ જતા હોવ ચો તેવીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. આ વડીઓને હાલ લાખો લોકો પસંદ પણ કરી રહયા છે. આ વિડિઓમાં “યે ક્યા હુઆ, કેસે હુઆ…” ગીત પર બંગાળી દુલ્હનની જેમ સજી ધજીને રાનુ માંડલે ચલાવ્યો પોતાની અવાજનો જાદુ, વિડિઓ જોઈ તમે પણ રાનુ માંડલના લુક જોઈ તમે પણ હેરાન રહી જશો. અને હસવું પણ એટલુંજ આવશે.
વાત કરીએ તો આજના સમયમાં રાનુ માંડલ કોણ નથી ઓળખતું એક કોઈ સેલિબ્રિટીથી કમ નથી રાનુ માંડલ જેઓએ રાતો રાત સોશિયલ મીડિયા પર સનસની બનેલી રાનૂ માંડલ તો તમને યાદ જ હશે ને. એક વીડિયો વાયરલ થતા પૂરો દેશ તેને ઓળખવા લાગ્યો હતો. ફિલ્મ અભિનેતા અને સિંગર હિમેશ રેશમિયાએ તો તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાનો પણ મોકો આપ્યો હતો. જેમાં તે ખરી ઉતરી હતી અનવે લોકોના દિલ તેણીએ જીતી લીધા હતા. તેમજ
તમે નો જાણતા હોવ તો જણાવી દઈએ કે પોતાના સુરીલા અવાજને કારણે હિમેશ રેશમિયાે તેને મુંબઇ બોલાવી અને પોતાની ફિલ્મમાં ગીતની ઓફર કરી. અહીં સુધી કે રાનૂ માંડલ કેટલાક રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી.
આમ જો કે, આજે રાનૂ માંડલ પાછી એ જ જગ્યાએ પહોંચી ગઇ છે, જ્યાંથી તે આવી હતી. આમ જે બાદ તે અવાર નવરા તેના વિડિઓ અને ગીતને લઈને ખુબજ ચર્ચા હોઈ છે. જોકે હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તેને લઇને લોકો તેને ખુબજ ટ્રોલ કરી રહયા છે. વિડીઓમાં તમે જોઈ શકો છો કે રાનૂ માંડલે બંગાળી દુલ્હન જેવો લુક કેરી કર્યો છે અને તે ક્યા હુઆ..કૈસે હુઆ ગીત ગાઇ રહી છે. લાલ સાજી અને ઘરેણામાં બંગાળી દુલ્હનની જેમ સજેલી રાનૂ માંડલને જોઇ લોકો સમજી નથી શકતા કે આ આવી રીતે દુલ્હનની જેમ કેમ તૈયાર થઇ છે. આ વડીયો જોઈ લોકો ખુબજ તેની મજા લઇ રહયા છે.
વાત કરીએ તો રાનુ માંડલનો આ વિડિઓ @JAYITA_DAS15 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચુક્યો છે અને પસંદ પણ કરી રહયા છે સાથો સાથ રાનુ માંડલના આ લુકને જોઈ લોકો તેને ટ્રોલ પણ કરી રહયા છે. આ વિડિઓને અત્યાર સુધી 7 હજાર થી પણ વધારે લોકોએ પસંદ કરી રહ્યા છે. આ વિડિઓ જોઈ એક યુઝરે કોમેન્ટ મારી કે ” જે થયું તે તારે સાથે થયું “.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો