સુરજ ભુવા અને આક્ષેપ કરનાર યુવતિ વચ્ચે સમાધાન થય ગયુ ?? ફોટા જોઈ ને આંચકો લાગશે…

હાલ તમને ખબરજ છે કે આજમો સમય ટેકનોલોજી વાળો અને સોશિયલ મીડિયાનો છે. તેમજ આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે જોઈ લોકો ખુબજ ચોકી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયા નાં મધ્યમથી ગેરકાનૂની રીતે પ્રવૃતિઓ ચાલતી હોઈ છે. ત્યારે હાલ એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે જે પછી લોકોના પણ હોશ ઉડી ગયા છે. આ કિસ્સો સુરજ ભુવાજી નામના શક્સનો છે કેમ કે સુરજ ભૂવા નામના આ શખ્સે એક યુવતી સાથે દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ હતી. આ મામલો અખા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

તેમજ હાલ આવા બનવાને લીધે તેના માતા પિતાએ એક નોટીસ જાહેર કરતી છે તેમણે સમાજમાં બદનામી થતી હોવાને કારણે નોટીસ આપી હતી કે ‘અમારો પુત્ર અમારા કહ્યામાં નથી રહ્યો, જેથી અમે અમારી મિલકતોમાંથી તેને બેદખલ કરીએ છીએ. ત્યારી હાલ આ નોટીસનો ફોટો પણ સોશિયલ મીડિયા માં વાઈરલ થઇ રહ્યો છે.

નોટીસમાં તેમણે લખ્યું હતું કે ‘લાખાભાઈ સામંતભાઈ સોલંકી, હંસાબેન લાખાભાઈ સોલંકી કે જે રહે જુનાગઢનાં એ જાહેર નોટીસ આપતા જાણકારીમાં લખ્યું છે કે ‘અમારા પુત્ર સુરજ લાખાભાઈ સોલંકી અમારા કહ્યામાં નથી અને સમાજમાં અમારી બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરતા આવ્યા છે અને મનસ્વી રીતે જીવન જીવે છે. તેમજ તેમણે જણાવ્યું કે ‘અમે સુરજને અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ મિલકતમાં સુરજને કોઈ હક કે હિશો રહેશે નહિ. તેમજ સુરજ કોઈપણ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા, બેંક, સરકારી બેંક, અર્ધ સરકારી બેંક કે કોઈપણ ઓથોરીટી પરત્વે કોઈ પણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તેમાં અમારી જવાબદારી કે કોઈ પ્રકારે બંધન કર્તા રહેશે નહિ જેની નોંધ લેવી.

હાલ સુરજ ભૂવા અને દુષ્કર્મો આરોપ લગાવનારી યુવતીની તસવીરો વાઈરલ થઇ રહી છે. બનેની તસવીરો સામે આવતા સોશિયલ મીડિયા પર એવું ચર્ચાઈ રહ્યું છે કે સુરજ ભૂવા અને આ યુવતી વચ્ચે સમાધાન થઇ ચુક્યું છે. અને હાલ બંને મેત્રી નાં સમાધાન કરાર થી રહે છે. આ પછી સુરજના માતા  અને પિતા એ આ કડક નિર્ણય લીધો હતો.

તેમજ આ યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સુસાઈડ નોટ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે મારે ૧૦ મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નોના લીધે દાણા જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને આવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારા રાખી મારી સાથે ૧૦ મહિના શારીરીક શોષણ કર્યું. આ દરમિયાન હું પ્રેગનેન્ટ બની હતી જે વિષય ભારે ચકચારિ બન્યો હતો. તે પછી સુરજ ભૂવા ત્યાંથી રફુચક્કર થઇ ચુક્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.