ગામડા મા ટ્રેકટર ચલાવતા જોવા મળ્યા રોકી ભાઈ ! તસ્વીરો જોઈ દીલ ખુશ થઈ જશે..જુઓ તસવીરો
મિત્રો વર્તમાન સમયની જ વાત કરવામાં આવે તો ખેલકુળ થી લઈને નવી અને રસપ્રદ ફિલ્મો જોવાનું રસ લોકોને ખુબજ હોઈ છે તેવામાં જો વાત ફિલ્મોની કરવામાં આવે તો છેલ્લા વર્ષોમાં સાઉથનું ફિલ્મ KGF વિષે તો તમે બ્વાધાજ જાણતાજ હશો. જેનો ક્રેઝ લોકોમાં ખુબજ જોવા મળ્યો હતો અને અઆજ પણ તેનો ક્રેઝ એટલોજ વધારે છે. જોકી આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરનાર રોકિંગ સ્ટાર યશ આજે લાખો નહિ કરોડોના દિલો પર રાજ કરે છે. KGF ફિલ્મના બે જબરદસ્ત હીટ ભાગ કરી યશ આજે આખા ભારતમાં તેની ખુબજ મોટી ઓળખ બનાવી ચુક્યા છે.
તેમજ તમને જણાવીએ દઈએ કે લોકો તેને તેના અભિનયથી નહિ બલકે તેના એક સાદગી ભર્યા જીવનને લીધે પણ ખુબજ પસંદ કરી રહ્યા છે. અને તેવીજ રીતે હાલમાંજ તેઓએ મકરસંક્રાંતિના અવસર પર પોતાની સાદગીનું નવીનતમ ઉદાહરણ રજૂ કર્યું છે. જેની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે. આમ આ તસવીરોમાં યશ તેની પત્ની અને પરિવાર સાથે પરંપરાગત રીતે પોંગલ તહેવારની ઉજવણી કરતો જોવા મળે છે. યશની પત્ની રાધિકાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
જોકે હાલ આ તસવીરોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારતીય સિનેમાનો જાણીતો સ્ટાર બનવા છતાં યશ તેના મૂળ સાથે જોડાયેલો છે. તેની ડાઉન ટુ અર્થ ઇમેજએ લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. આમ તમને આ તસ્વીરો જોઈ ખબર પડીજ ગઈ હશે કે મકરસંક્રાંતિના દિવસે યશ તેના પરિવાર સાથે તેના ગામમાંજ હતો. વાયરલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે રોકિંગ સ્તર યશ તેના લાલ કલરના મહિન્દ્રના ટ્રેકટરથી ફરી રહ્યા હોઈ ચેચે અને આ સમય દરમિયાન તેની સાથે તેની માતા, પિતા તેમજ તેમની પત્ની અને બે બાળકો પણ જોવા મળી રહ્યા છે. જેઓ ખુબજ હસતા મોઢે ટ્રેક્ટરની સવારીનો આનંદ માણી રહ્યા હોઈ છે.
તેમજ જો વાત કરવામાં આવે તો અન્ય એક ફોટોમાં યશના બાળકો તેમની દાદી સાથે લોટના ગોળા બનાવીને મસ્તી કરી રહ્યા છે. યશ ભલે મોટો સ્ટાર બની ગયો હોય પરંતુ તેના પિતા હજુ પણ ગામમાં રહે છે. આ વાયરલ તસવીરોમાં યશના પિતા તેની પૌત્રી સાથે જોવા મળે છે. આ તસવીરો શેર કરતા રાધિકાએ કેપ્શનમાં લખ્યું, ‘તમને બધાને મકરસંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, માઘ બિહુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લણણીનો તહેવાર તમારા બધા માટે આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ લઈને આવે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.