સિંગર શ્રેયા ધોષાલ ના ફેન્સ માટે દુખદ સામાચાર ! શ્રેયા ધોષાલ સાથે સ્ટેજ પર જ એવી ઘટના બની કે…

આ દુનિયામાં ક્યારે અને કેવી રીતે કોઈપણ વ્યક્તિ સાથે કેવી ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી. ઘ્નાઈ વખત કોઈ જોડે ગોઝારુ અકસ્માત તો વાળી કીને ગંભીર બીમારી થવી તેમજ કોઈને નાની મોટી ઈજા થવી વગેરે. તેવીજ રીતે મોટા મોટા કલાકારો અને ખેલાડીઓને ઘણી વખત આવી નાની મોટી ઈજાઓ થતી રહેતી હોઈ છે તેમજ વાત કરીએ તો તો સંગીત જગતની આને એમાં પણ  શ્રેય ઘોષાલની તો તે એક જાણીતા ગીત કલાકાર છે. જેણે ઘણા હીટ થી સુપરહિટ સોંગ આપ્યા છે. તેમજ તેઓ મ્યુઝીક ઇન્ડસ્ટ્રીનો એક ચમકતો સિતારો છે. તો વાળી તેણે લઈને એક હાલ એક ખુબજ દુખદ સમાચાર સામા આવી રહ્યા છે. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો શ્રેયા ઘોષાલ અમેરિકાના મ્યુઝીકલ ટુર પર ગયેલા હતા જ્યાં ઓરલેન્ડોમાં પ્રોગ્રામ વખતે ગીત ગાતી વખતે જ અચાનક તેનો અવાજ બેસી ગયો હતો. તે ગાઇ જ શકતી ન હતી. આ અંગે ખુદ શ્રેયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. આમ જે બાદ શ્રેયા ઘોષાલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાતની લખી તેનો અવાજ સંપૂર્ણપણે બેસી ગયો હોવાનું જણાવતાં ફેન્સ ચિંતા કરવા લાગ્યા હતા. જોકે શ્રેયાએ કહ્યું કે તેની હાલત હવે સારી છે અને ડોક્ટરનો સારવાર માટે આભાર માન્યો હતો.

તેમજ આ સાથેજ શ્રેયાએ  ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું.”આજે હું ખૂબ ઈમોશનલ છું. હું મારા બેન્ડ, પરિવાર અને મારી એ ટીમને ખૂબ પ્રેમ કરું છું. તેમણે મારા સારા અને ખરાબ સમયમાં સાથ આપ્યો છે. કંઈપણ કેમ ના થાય તેમણે મને ઉપર ઉઠવામાં મદદ કરી છે. ઓરલેન્ડો નાઈટના કોન્સર્ટ પછી મારો અવાજ સંપૂર્ણપણે બેસી ગયો હતો. મારા શુભચિંતકોની પ્રાર્થના ડૉક્ટર સમીર ભાર્ગવની સારવારને પગલે મારો અવાજ પાછો આવી શક્યો હતો. ત્યાર પછી મેં ન્યૂયોર્ક અરિનામાં 3 કલાક સુધી કોન્સર્ટમાં ગાઈ શકી હતી. મને આટલો પ્રેમ આપવા માટે આભાર ન્યૂયોર્ક.”

તેમજ તામને જણાવીએ તો  શ્રેયાનો સમાવેશ સૌથી વધુ રૂપિયા લેતા પ્લેબેક સિંગર્સમાં થાય છે. શ્રેયાએ 4 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેણે કેટલાય સુપરહિટ ગીતો આપ્યા છે. તેણે સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’માં પાર્ટિસિપેટ કર્યો હતો. શ્રેયાના મધુર અવાજના કરોડો દિવાના છે. આમ બોલીવૂડની પોપ્યુલર સિંગર શ્રેયા ઘોષાલ કર્ણપ્રિય અવાજની માલિકા છે. પરંતુ આ મખમલી અવાજ તેની પાસેથી થોડા સમય માટે છીનવાઇ ગયો હતો. જોકે હાલ તો શ્રેયાની તબિયત સારી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *