બોલીવુડ માથી અચાનક ગાયબ થયેલો સાહીલ ખાન હવે આખી દુનિયામા છવાયેલો રહે છે ? જીવે છે એવી લાઇફ કે કોઈ બોલીવુડ સ્ટાર નહી જીવતો હોય…જુઓ તસવીરો

એક્ટર સાહિલ ખાન ફિટનેસની દુનિયામાં જાણીતું નામ બની ગયો છે. આગળની સ્લાઈડ્સમાં તમે જોઈ શકો છો તેમની કેટલીક ખાસ તસવીરો, જેનાથી તમને તેમની શાનદાર જીવનશૈલીનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે. તસવીરોમાં જુઓ, આ છે કિંગ લાઈફ સાહિલ ખાન ઈન્સ્ટાગ્રામ પર તેની ફિટનેસ અને હોટ તસવીરોને કારણે હેડલાઈન્સમાં રહે છે.

જો તમે સાહિલના ઈન્સ્ટા એકાઉન્ટ પર નજર નાખો તો તેની લાઈફ ગ્લેમરથી ભરેલી લાગે છે. તસવીરોમાં જુઓ જીતે હૈ ઐસી કિંગ લાઇફ તેની પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો, ત્યારબાદ તેને વર્ષ 2003માં ફિલ્મ ‘એક્સક્યુઝ મી’માં કામ મળ્યું હતું. તસવીરોમાં જુઓ, ફિલ્મ ‘એક્સક્યુઝ મી’નું ટાઈટલ સોંગ જબરજસ્ત હિટ રહ્યું હતું, જેના પછી સાહિલ ખૂબ ફેમસ થઈ ગયો હતો.

બોલિવૂડમાં સફળતા ન મળ્યા બાદ સાહિલ લાંબા સમય સુધી લાઈમલાઈટથી દૂર રહ્યો. બાદમાં તે ભારતના ફિટનેસ ફ્રીક તરીકે ઉભરી આવ્યો. તમને જણાવી દઈએ કે સાહિલ ખાને વર્ષ 2001માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સ્ટાઈલ’થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાહિલે ફિલ્મોમાં આવતા પહેલા વર્ષ 2001માં મ્યુઝિક આલ્બમના બે ગીતોમાં કામ કર્યું હતું.

જોકે સાહિલ બોલિવૂડમાં પગ જમાવવામાં સફળ ન થઈ શક્યો. IMDb અનુસાર, સાહિલે લગભગ 9 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તમામ તસવીરો સાહિલ ખાનના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે અને તેને જોયા બાદ તેની કિંગ લાઈફને સ્પષ્ટપણે સમજી શકાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *