અંબાણી પરિવાર ના ફંકશન મા સલમાન આ ખાસ યુવતી સાથે હાજરી આપી સૌ કોઈ ને ચોંકાવી દીધા…જાણો શુ સંબંધ છે બન્ને વચ્ચે

તમને જણાવીએ તો હાલમાં અંબાણી પરિવારને એક સારા સમાચાર આવી રહ્યા છે જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ ગઈ છે.આ સગાઈની તસવીરો પણ ખુબજ વાયરલ થઈ રહી છે આ તસવીરોમા અંબાણી બધા પોતપોતાના પોશાક પહેરેમાં અદ્ભુત દેખાતા હતા. નવવધૂએ ગોલ્ડન લહેંગા પહેર્યો હતો, જ્યારે તેના મંગેતરે નેવી બ્લુ કુર્તા-પાયજામાનો સેટ પહેર્યો હતો. બીજી તરફ મુકેશ અંબાણીએ બેજ કુર્તા-પાયજામાનો સેટ પસંદ કર્યો, જ્યારે તેમની પત્ની નીતા લાલ બોર્ડરવાળા મેચિંગ લહેંગામાં સુંદર દેખાતી હતી. હવે જો મુકેશ અંબાણીના ઘરે પ્રસંગ હોઈ અને કોઈ સેલિબ્રિટી ફિલ્મ સ્ટાર નો આવે એવું તો બનેજ નય.

તો વળી આ સગાઈમાં તેમજ આ સગાઈમાં સચિન તેંડુલકર, જેને પ્રેમથી ‘ક્રિકેટનો ભગવાન’ કહેવામાં આવે છે, તેણે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં તેની પત્ની અંજલિ સાથે હાજરી આપી હતી. તેમજ આ સગાઇમાં બોલિવૂડની સૌથી ક્યૂટ મા-દીકરીની જોડી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ અનંત અને રાધિકાની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે આ સગાઇમાં અક્ષય કુમાર, કરન જોહર, તેમજ વરુન ધવને પણ હાજરી આપી હતી.


આ સગાઈના પ્રસંગ પર બૉલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાને આ સમારોહમાં જાને ચમક લાવી દીધી હોઈ તેમ એન્ટ્રી મારી હરિ અને હજાર રહયા હતા. તો વળી સલમાન ખાનની સાથે આ સમારોહમાં સુંદરીએ સફેદ લહેંગામાં પાર્ટી લૂંટી લીધી. હવે તમને મનમાં સવાલ થતો હશે કે આ સુંદર યુવતી કોણ છે અને સલમાન ભાઈ સાથે તે શું સબંધ ધરાવે છે. આવો તમને જણાવીએ.

વાત કરવામાં આવે તો સલમાન ખાનની સાથે આવેલી આ સુંદર યુવતી બીજું કોઈ નહિ બલકે તેની ભત્રીજી અલીજેહ છે જે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં પહોંચ્યા હતા અને સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ સાથે તમને જણાવીએ દઈએ કે સલમાન ખાન તેની મોટી બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીની પુત્રી છે અલીઝેહ અગ્નિહોત્રી. તેમજ આ સાથે આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડાર્ક બ્લુ કુર્તામાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ અને આકર્ષક લાગી રહ્યો છે આમ અલીઝેહ અગ્નિહોત્રીની જોડી એટલે કે મામા-ભત્રીજીની જોડી આ ફોટામાં શાનદાર લાગી રહી છે. હાલ આ બંનેની તસ્વીર વાયરલ થતા સોશિયલ મીડિયા ઉપર ખુબજ ચર્ચા થઇ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *