43 વર્ષ ની ઉંમરે પણ આટલી સુંદર દેખાઈ છે સંજય દત્ત ની પત્ની! જુઓ તસવીરો

સંજય દત્ત ને દરેક લોકો જાણે છે તેઓ બોલિવૂડ ના બહુ જ સારા ઉમદા અભિનેતા તરીકે જોવા મળતા હોય છે. સંજય દત્ત અવારનવાર તેમના બોડીના કારણે લોકો માં ચર્ચા નો વિષય બનતા હોય છે. તેમની બોડી ના તો લોકો દિવાના છે.સાથે જ તેમની પત્ની માન્યતા દત્ત પણ કોઈ સેલિબ્રિટી થી ઓછી નથી. માન્યતા દત્ત અને સંજય દત ના લગ્ન ૭ ફેબ્રુઆરી ૨૦૦૭ ના રોજ થયા હતા.તેઓને અત્યારે એક દીકરો અને એક દીકરી છે જેમાં દીકરાનું નામ શરાન દત્ત છે અને દીકરી નું નામ ઇકરા છે.

૨૨ જુલાઈ ૧૯૭૮ના રોજ જન્મેલી માન્યતા દત્ત શુક્રવારે પોતાનો ૪૪ મો જન્મદિવસ મનાવવા જઇ રહી છે. માન્યતા દત્ત બોલીવુડની એવી સેલિબ્રિટી ગણવામાં આવે છે કે જે જેને વધતી ઉંમરની સાથે પોતાની ફિટનેસ ને કારણે વધારે ચર્ચામાં જોવા મળી છે.જો તમે માન્યતા ને ઈન્સ્ત્રાગ્રામ કે ટ્વીટર પર ફોલો કરતા હોય તો તમને ખ્યાલ જ હસે કે તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ જોવા મળે છે. માન્યતા દત નું ઈન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ તેના ફેમિલી ફોટો અને વર્કઆઉટ વિડિયો થી જોવા મળતું હોય છે.

માન્યતા ના જોવા મલતા વર્કઆઉટ વિડિયો થી આ વાત સાબિત થાય છે કે માન્યતા દત્ત ફીટ રહેવા માટે કેટલી મહેનત કરતી જોવા મળે છે.પરફેક્ટ ફિગર માટે માન્યતા દત રોજ અલગ અલગ વર્કઆઉટ કરવામાં વિશ્વાસ રાખે છે.અનેકો વાર માન્યતા દત્ત ને જીમમાં કેબલ ક્રોસ – ઓવરસ વર્કઆઉટ કરતા જોવા મળી છે.કે જે હાથ અને ચેસ્ટ માટે બહુ જ અસરકારક કસરત ગણી શકાય છે. ફિટનેસ પ્રત્યેની માન્યતા દત્ત ની આ લગન ને જોઇને અનેક લોકો ને મોટીવેશન આપતી જોવા મળે છે.

માન્યતા રોજ નવી નવી અલગ કસરત કરવામાં વિશ્વાસ રાખે છે.તેનું માનવું છે કે અલગ અલગ વર્કઆઉટ કરવાથી શરીર દરેક રીતે ફિટ અને ફાઈન જોવા મળે છે.અને સાથે જ રોજ એકની એક કસરત કરવાથી થાતો કંટાળો પણ દૂર કરી શકાય છે. આટલું જ નહિ માન્યતા દત્ત હેવી એક્સરસાઇઝ ની સાથે ડાયટ પર પણ બહુ ધ્યાન રાખે છે.એટલે કે તે કોઈ પણ જાતની ફિટનેસ ને કારણે બેદરકારી દાખવતી નથી.

માન્યતા દત્ત તેના ફિટનેસ ને લાગતા વીડિયો સિવાય પણ અનેક ફેમિલી ફોટો શેર કરતી હોય છે. માન્યતા દત પોતાના ઈન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પર સંજય દત અને બાળકોના પણ પોસ્ટ લખતી જોવા મળે છે.આની સાથે જ માન્યતા દત્ત ટ્રાવેલિંગ ની પણ બહુ શોખીન છે.ખરેખર માન્યતા દત્ત આટલી ઉંમરે પણ બહુ જ ફાઈન જોવા મળે છે અને તે પોતાના બોડી ને લઈને બહુ વર્કઆઉટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *