સપના ચૌધરી એ હરયાળવી સોંગ પર એવા ઠુમકા માર્યા કે લોકો તો તેના ફેન થઇ ગયા જુવો વિડીયોમાં ..

હરયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી નું સુ કહેવું .તેના ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર હમેશા ધૂમ મચાવતા જોવા મળે છે.તે પછી જુના ગીતો હોય કે નવા ગીતો હોય બંને ફેન્સના દિલોને છુ લે છે.સપના ચૌધરી જે રિતે પોતાના મુખ ના હાવભાવ રજુ કરે છે અને ડાન્સ કરી હોય છે તે ને જ લોકો વધારે પસંદ કરે છે.

સપના હમણાં  સોશિયલ મીડિયા પર વધુ એકટીવ થતી જોવા મળી છે,સાથે જ એક થી એક સારા ડાન્સ ના વિડીયો સેર કરતી જોવા મળે છે.આવી જ રીતે હમણાં એક  તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો સેર કર્યો છે. જેમાં તે હરયાણવી સોંગ  ‘ સોને કી તગડી ’ પર  ઘરમાં જ સરસ ડાન્સ કરતી નજરે આવે છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો માં તમે જોઈ શકો છો કે ,સપના ચૌધરી પીળા કલરના ડ્રેસમાં ડાન્સ કરવાના મૂડ માં છે

. જેમ જ ‘ સોને કી તગડી ’ હરયાણવી સોંગ વાગે છે તો ધમાકેદાર ડાન્સ શરુ કરી દે છે. આમ પણ સપનાના ડાન્સની આખી દુનિયા દીવાની છે સપનાના ડાન્સ મૂવ તો સારા જ હોય છે પરંતુ સાથે તેના  હાવભાવ પણ ગીતમાં કમાલ કરી દે છે.આ વિડીયોને જોઇને ફેંસ ખુબ જ ઈમ્પ્રેસ થયા છે અને કમેન્ટ બોક્સ માં પોતાના રિએકશન પણ આપી રહ્યા છે.

સપના ચૌધરી નવા નવા અંદાજોમાં ફેન્સના દિલને જીતવામાં કામયાબ થઇ છે.આ વિડીયો માં પણ તેણે પોતાનો યુનિક અંદાજ થી લોકોને ઘાયલ કરી દીધા છે. સપના ચૌધરી  જે ગીત પર ડાન્સ કરી રહી છે  તે કવિતા શોભું એ ગયેલું છે અને પરફોર્મ સપના એ  જ કરેલું છે. આ વિડીયોને અત્યાર સુધી હજારો લાઇક  અને વ્યૂહ મળ્યા  છે . આ વિડીયોમાં સપનાના ડાન્સની તારીફ કરતા લોકો થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *