માણસ ના રુપ મા શેતાન ! અમદાવાદ મા 34 વર્ષ ના યુવાને 4 વર્ષ ની બાળકી સાથે….

આજના સમય માં આપણી સાથે કોઈ પણ ઘટના અને નાના મોટા વ્યક્તિ સાથે શું બનાવ બનીજાઈ તે  કોઈને  જાણ હોતી નથી. આ ઘટના જોઈ તમે હવે ચેતી જશો. એક ૫ વર્ષની બાળકી  સાથે ૩૪ વર્ષના યુવકે કર્યા અડપલા અને પછી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામ આવી હતી. કે માણસ નાં મોઢામાં શેતાન નીક્લીયો આ યુવક જેણે એક નાની બાળકી સાથે આવા દુષ્કર્મો કર્યા. આવો તમને સમગ્ર ઘટનાં વિષે રૂબરૂ કરાવ્યે.

 

આજના સમય માં અમદાવાદમાં મહિલાઓની સાથે નાની છોકરીઓ પણ સુરક્ષિત નથી તેવી ઘટના સામી આવી રહિ છે. આ ઘટના અમદાવાદ શહેરના વટવા જિઆઇડીસી વિસ્તારમાં ૫ વર્ષની બાળકી પર પાડોશી એ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વાત એવી છે કે ૩૪ વર્ષનો આ યુવાને બાળકીને એકલી જોઈ તેને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી. અને શરીરિક ચેન ચાળા કરતા બાળકીના માતા જોઈ ગયા હતા અને બધોજ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

ત્યારબાદ પોલીસે આ મામલો નોંધીને યુવકની ધરપકડ કરી હતી. ફરિયાદમાં એવું લખાવ્યું કે તેઓની પાંચ વર્ષની દીકરી ઘરના આંગણે રમી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા યુવકે દીકરીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને પોતાના ઘરમાં બોલાવી હતી. જે બાદ નરાધમ આરોપીએ બાળકીને સાથે અડપલા કર્યા હતા. અને તે સમયે માતા તેની બાળકીને ઘરમાં જોઈ નાં હતી અને આસપાસ જોવા લાગી ત્યારે પડોશ માંથી બાળકીનો રોવાનો અવાજ સાંભળી, જેથી બાજુના ઘરનો દરવાજો ખખડાવિયો હતો અને આરોપીએ દરવાજો ખોલતા બાળકી માતા પાસે રડતા રડતા આવી અને માતા ને બધીજ હકીકત જણાવી દીધી.

આ ઘટના બાદ બાળકીને ગુપ્ત જગ્યાએ બળતરા થતા માતા તરતજ તેને હોસ્પિટલ લઇ ગઈ હતી. આ ઘટના બાદ બાળકીના પિતાએ વટવા જીઆઈડીસી પોલીસ મથકે આરોપી સામે પોસ્કો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાવિયો હતો. અને આ ઘટના બાદ આરોપી ઘરથી ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે શોધખોળ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં એવું સામું આવ્યું છે કે આરોપી ઘરમાં એકલો રહેતો હતો અને છુટક મજુરી કરતો હતો. અને વધુ પૂછપરછ અંગે તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *