સુરતના ડાયમંડ કીંગ તરીકે ઓળખાતા સવજીભાઈ નો દિકરો આવુ જીવન જીવે છે ! એક સમયે બહાર કામ કરવા…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં પૈસાનું ઘણું મહત્વ છે આપણે નાના માં નાની જીવન જરૂરી વસ્તુઓ થી લઈને મોજ શોખની તમામ વસ્તુઓ મેળવવા અને જીવનને સુખાકારી પૂર્વક જીવવા માટે નાણાં ની ઘણી જ જરૂર પડે છે ઉપરાંત આપણે સૌ જાણીએ લોકો દ્વારા ધનવાન વ્યક્તિઓ ને ઘણું મહત્વ આપવામાં આવે છે નાણાં ના આવાજ મૂલ્ય ના કારણે દરેક વ્યક્તિ જીવનમાં વધુ ધનવાન બનવા માટે અને સારું જીવન જીવવા માટે ઘણી મહેનત કરે છે. જે કોઈ ખોટું નથી.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે પૈસો એવી વસ્તુ છે કે જેના સાંભળવો ઘણો મુશ્કેલ છે. એક વખત વ્યક્તિ પાસે પૈસા આવી જાય પછી તેનામાં અહંભાવ આવી જાય છે અને તે પોતાને અન્ય કરતા શ્રષ્ઠ માનવ લાગે છે. પોતાનાથી ઓછા ધનવાન લોકોને ધુતકારે છે. જો કે ખરેખર માનવી તરીકે આપણો ફરજ છે કે આપણી પાસે નાણાં વધુ હોઈ તો જરૂરિયાત મંદ લોકોની મદદ કરવી.

જો કે કહેવાય છે કે દરેક વ્યક્તિ સરખા નથી હોતા તેવીજ રીતે અમુક લોકો ગમ્મે તેટલા ધનવાન બની જાય પરંતુ તેમના માં અહંભાવ આવતો નથી. આપણે અહીં એક એવાજ વ્યક્તિ વિશે વાત કરવાની છે મિત્રો આપણે અહીં સુરતના ડાયમંડ કિંગ સવજી ભાઈ ધોળકિયા વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ સુરતમાં ” હરિ કૃષ્ણ ” ડાયમંડ કંપની ચલાવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે તેઓ ઘણા જ ધનવાન છે છતાં પણ તેમના માં પોતાના વૈભવ ને લઇને ક્યારે પણ અહંકાર જોવા મળ્યો નથી. તેઓ સૌથી વધુ પોતાના એકમમાં કામ કરતા કર્મચારીઓ ને ખુશ રાખે છે તેમને અવાર નવાર મોંઘી ગાડીઓ અને ફેલ્ટ જેવી કિંમતી વસ્તુઓ ભેટ આપે છે જેના કારણે તેઓ ઘણા લોક પ્રિય છે જો કે આટલા ધનવાન હોવા છતાં પણ સવજી ભાઈ સાવ સાદું જીવન જીવે છે આપણે અહીં તેમના પુત્ર વિશે વાત કરવાની છે.

જણાવી દઈએ કે સવજી ભાઈના પુત્રનું નામ દ્રવ્ય ધોળકિયા છે. જણાવી દઈએ કે તેમનો અભ્યાસ વિદેશમાં થયો છે અને ત્યાંથીજ તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. જણાવી દઈએ કે હાલમાં દ્રવ્ય ઘણું રાજાશાહી ભર્યું જીવન જીવે છે. તેમના શોખ ઘણા ઉંચા અને વૈભવી છે. તેઓ અવાર નવાર અનેક સ્થળો પર ફરવા જાય છે અને મોંઘી ગાડીઓ નો પણ ઉપયોગ કરે છે. તેમના સોશ્યલ મીડિયા પરથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય ઘણું જ સારું જીવન જીવે છે.

તેમને કપડામાં પણ ઉંચી ગુણવતા અને ઉંચી બ્રાન્ડ ના પહેરવા જ ગમે છે.જો કે દ્રવ્ય ને લઇને એક માહિતી જાણવા જેવી છે. જણાવી દઈએ કે અભયસ પૂરો થયા પછી દ્રવ્ય પિતા સાથે ધંધામાં જોડાવવા ને બદલે બીપીઓ કંપનીમાં સોલાર બનાવવા ની નોકરી કરી પરંતુ પિતાના જણાવ્યા બાદ તેમણે આ નોકરી છોડી દીધી.

જો કે સવજી ભાઈ એક સારા બિઝનેસ મેન સાથે સારા પિતા પણ છે. પુત્રને જીવનનો સાચો પાઠ ભણાવવા માટે તેમણે એક યુક્તિ પણ કરી હતી. જણાવી દઈએ કે એક દિવસ સવજી ભાઈ પુત્રને મળવા ન્યુયોર્ક ગયા હતા અને સાથે રેસ્ટોરન્ટ માં જમવાનો નિર્ણય લીધો સવજી ભાઈએ દ્રવ્યને ઓર્ડર કરવા કહ્યું પરંતુ દ્રવ્યએ જરૂર કરતા વધુ જમવાનું મંગાવી લીધું.

જે બાદ સવજી ભાઈને થયું કે પુત્રને પૈસાનું મહત્વ નથી માટે દ્રવ્યને પૈસાનું મૂલ્ય માલુમ પડે અને જીવનનો સાચો બોધ મળે તે માટે જયારે દ્રવ્ય ભારત આવ્યો ત્યારે સવજી ભાઈએ તેને 7000 રૂપિયા અને ત્રણ જોડ કપડાં આપીને કોચીન મોકલ્યો અને કહ્યું કે મારા ( સવજી ભાઈ ) ના નામનો ઉપયોગ કર્યા વિના તેણે નોકરી ગોતવાની અને કરવાની તથા દર મહિને નવી નોકરી શોધવાની ઉપરાંત જયારે પણ ઘરે પરંતુ ફરે ત્યારે આપેલા 7000 પરત લાવવાના. આમ પુત્રને સાચું શિક્ષણ પણ આપ્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.